તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોકરાના કપાળે લખ્યું 'હું ચોર છું', ચોરીના આરોપની તાલીબાની સજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Brazilના આ વીડીયોમાં એક Tattoo Artist આ છોકરાના કપાળમાં કોઈ ટેટુ નથી ચિતરી રહ્યો, પણ તેને આપી રહ્યો છે એક સજા, હકીકતમાં આ છોકરા પર એક દિવ્યાંગ વ્યક્તિની સાયકલ ચોરવાનો આરોપ લાગ્યો હતો. આ આરોપની  સજા Tattoo Artist આ છોકરાના કપાળે ' હું ચોર છું ' લખીને આપી  રહ્યો છે, આ આખી ઘટના બાદ આ ભોગ બનનાર બાળક ગુમ થઇ ગયેલ છે. પોલીસે પણ આ ટેટુ આર્ટીસ્ટની  છોકરાને ટોર્ચર કરવાના ગુન્હાસર ધરપકડ કરી લીધી છે .
 
અન્ય સમાચારો પણ છે...