ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» You can not dare to do this work even at millions of rupees

    6500 ફૂટની ઉંચાઇએ આવેલા બ્રિજ પરનો બરફ સાફ કરે છે આ વ્યક્તિ

    divyabhaskar.com | Last Modified - Feb 05, 2018, 08:02 PM IST

    ઊંચા પહાડને અઢેલીને બનાવાયેલા લાકડાના સાંકડા પૂલને જોતાં જ ભલભલાનાં હાજાં ગગડી જાય છે
    • 6500 ફૂટની ઉંચાઇએ આવેલા બ્રિજ પરનો બરફ સાફ કરે છે આ વ્યક્તિ

      ચીનની અનેક અજાયબીઓમાં ત્યાંનો એક ડેન્જરસ પૂલ પણ સામેલ છે
      ઊંચા પહાડને અઢેલીને બનાવાયેલા લાકડાના સાંકડા પૂલને જોતાં જ ભલભલાનાં

      હાજાં ગગડી જાય છે
      આ બ્રિજ જમીનની સપાટીથી 2000 મિટર ઉપર આવેલો છે
      બ્રિજની ઊંચાઇની ફૂટમાં વાત કરીએ તો 6560 ફૂટ થાય
      આ બ્રિજનું નામ છે સ્કાયવોક
      આ પૂલ ચીનના પાંચ સૌથી મોટા પર્વતોમાંના એક એવા હુઆશન માઉન્ટેન પર આવેલો છે
      પર્વતમાં આવેલા આ બ્રિજની લંબાઇ 100 મિટર જેટલી છે
      નીચે જોતાં જ ચક્કર આવી જાય એવા આ પૂલ પર જામેલા બરફને એક યુવાન રોજ

      સાફ કરે છે
      26 વર્ષનો ઝાંગ ડોંગડોંગ શાંતિથી આ બ્રિજ પરનો બરફ સાફ કરે છે
      આ જોખમી કામ કરનારા આ યુવાનને કોઈ અલગ બ્રેવરી અવૉર્ડ આપવો જોઇએ, શું કહો છો?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: You can not dare to do this work even at millions of rupees
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `