ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» World first Zero Gravity Party

  આ છે દુનિયાની પહેલી ઝીરો ગ્રેવિટી પાર્ટી

  divyabhaskar.com | Last Modified - Feb 09, 2018, 02:06 PM IST

  પ્રથમવાર અવકાશયાત્રીઓના વિમાનને બનાવ્યું ઝીરો ગ્રેવિટી પાર્ટી ક્લબ
  • આ છે દુનિયાની પહેલી ઝીરો ગ્રેવિટી પાર્ટી

   આ છે દુનિયાની પહેલી ઝીરો ગ્રેવિટી ક્લબ
   જર્મનીના ફ્રેન્કફર્ટ શહેરમાં યોજાઈ અનોખી મ્યુઝિક પાર્ટી


   અવકાશયાત્રીઓના વિમાનને બનાવ્યું મ્યુઝિક ક્લબ
   યુરોપિયન સ્પેસ એજન્સીનું 'એરબસ a310' પ્લેન ડિસ્કોથેક બન્યું


   ફ્રેન્કફર્ટથી મેડિટેરેનિયન સમુદ્ર પરથી ચાર કલાકના ઉડ્ડયનમાં આ પાર્ટી ચાલી
   સમગ્ર ટ્રિપ દરમિયાન 16 વખત પ્લેનને નીચે પડતું હોય તેવો પ્રયોગ કરાયો


   તેમાં પાંચ મિનિટ માટે 30 પાર્ટી ઍનિમલ્સને ઝીરો ગ્રેવિટીનો અનુભવ થયો
   ઝીરો ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં વજનહિનતાનો અનુભવ


   આ સ્થિતિમાં વ્યક્તિ અંતરિક્ષની જેમ હવામાં તરવા લાગે છે

   આ પાર્ટીમાં ભાગ લેનાર કુલ 30 લોકો હતા


   પાર્ટીમાં ભાગ લેવા માટે અગાઉ એક વીડિયો કોન્ટેસ્ટ કરાઈ હતી
   આ સ્પર્ધામાં દુનિયાભરમાંથી 30 હજાર લોકોની અરજીઓ આવી હતી


   તેમાંથી માત્ર 30 જ લોકોને આ પાર્ટીમાં સામેલ થવાનો ચાન્સ મળ્યો હતો
   આ ફ્લાઇટમાં સંભવિત મૅડિકલ ઇમર્જન્સીને પહોંચી વળવા બે અવકાશયાત્રી પણ સામેલ

   હતા


   જોકે આ પાર્ટીમાં દારૂ પીવાની સખત મનાઈ હતી
   તમને પણ આ પાર્ટી માણવાની ઇચ્છા થઈ આવી હોય તો ડોન્ટ વરી

   માત્ર 4.73 લાખ રૂપિયાની ટિકિટમાં તમે પણ આ અનુભવ લઈ શકો છો!

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: World first Zero Gravity Party
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `