હોવરબોર્ડ ચલાવવાના રવાડે ચડતાં પહેલાં આ વીડિયો જોઈ લો

નસીબ ખરાબ હોય તો ટેક્નોલોજી પણ કમર તોડી નાખે તે આનું નામ!

divyabhaskar.com | Updated - Mar 16, 2018, 08:47 PM
Watch this video before going to play hoverboard
- સ્કેટિંગ જૂનાં થયાં, હવે જમાનો હોવરબોર્ડનો છે
- લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ એવાં હોવરબોર્ડમાં બે મોટાં પૈડાં બેસાડેલાં હોય છે - આવાં હોવરબોર્ડ જાયરોસ્કોપની મદદથી આપમેળે બૅલેન્સ જાળવી રાખે છે
- પરંતુ નસીબ ખરાબ હોય તો હોવરબોર્ડ પર પણ કેડ ભાંગી જતાં વાર નથી લાગતી
- આ મહાશયનો જ દાખલો લઈ લો
- કોઈ જ પ્રેક્ટિસ વિના તેઓ હોવરબોર્ડ પર ચડી ગયા
- શરૂઆતમાં તો એમણે એક શૉપિંગ કાર્ટનો ટેકો લીધો
- પરંતુ તાત્કાલિક કોન્ફિડન્સનો સંચાર થઈ ગયો એટલે એમણે કાર્ટને ધક્કો મારી દીધો
- બસ ત્યાં જ હોવરબોર્ડે એમને દગો દીધો
- હોવરબોર્ડ આગળ જતું રહ્યું અને આ મહાશય બરાબરના પટકાયા
- જે રીતે તેઓ પટકાયા એ જોતાં એમની કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હશે
- અને હા, ભવિષ્યમાં તેઓ હોવરબોર્ડ ચલાવવાનો પ્રયાસ બિલકુલ નહીં કરે એ નક્કી વાત છે!

X
Watch this video before going to play hoverboard
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App