ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» This item used by women is more dangerous than 20 cigarettes

  મહિલાઓ દ્વારા રોજ વપરાતી આ વસ્તુ, 20 સિગારેટ કરતાં પણ વધુ ખતરનાક છે

  divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 08:29 PM IST

  હાલમાં જ એક ચોંકાવનારો સ્ટડી બહાર પડ્યો છે
  • મહિલાઓ દ્વારા રોજ વપરાતી આ વસ્તુ, 20 સિગારેટ કરતાં પણ વધુ ખતરનાક છે

   જો તમે પણ આ પ્રોડક્ટ વાપરતાં હોય તો, હવે ચેતી જજો!
   હાલમાં જ એક ચોંકાવનારો સ્ટડી બહાર પડ્યો છે. નોર્વેની 'બર્ગન યુનિવર્સિટી'ના સ્ટડીમાં શૉકિંગ વાત બહાર આવી છે. મહિલાઓ રોજની 20 સિગારેટ પીવે. તેના કરતાં પણ વધારે અસર થાય છે -ઘરની સાફ સફાઇમાં વપરાતાં ક્લિનિંગ સ્પ્રેથી. 6000 મહિલા પર રિસર્ચ થયા બાદ આ વાત સામે આવી છે.


   રોજબરોજ ઘરની ચીજવસ્તુઓની સાફ સફાઈ માટે ઉપયોગમાં લેવાતો. ક્લિનિંગ સ્પ્રે પણ હેલ્થ માટે ખતરનાક છે. આ સ્પ્રેનો ઉપયોગ ફેફસાંને નુકસાન પહોંચાડે છે. એક ચેઇન સ્મોકરને સિગારેટ દરમિયાન ફેફસાંને અસર કરે - તેના કરતાં પણ વધારે અસરકારક છે આવા સ્પ્રે . આવા સ્પ્રેમાં હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ થાય છે


   કેમિકલ એ હદે ભયંકર હોય છે કે તરત જ હવામાં ફેલાઈ જાય છે. કેમિકલ શ્વાસ મારફતે આપણાં ફેફસાંમાં પહોંચે છે. આ કેમિકલની અસર પુરુષો કરતાં મહિલાઓમાં વધુ જોવા મળી છે. ત્યારબાદ સ્ટડીમાં એ પણ સામે આવ્યું કે જોબ કરતી મહિલાને ઓછી અસર થાય છે.


   ઘરમાં કામ કરતી મહિલાઓને વધુ અસર થાય છે. આવા સ્ટડી સરવાળે કૅન્સર જેવી બીમારીઓ નોતરે છે. આ જોખમથી બચવા માટે સ્પ્રેનો ઉપયોગ ટાળવો જોઇએ. સ્પ્રેને બદલે કપડું, માઇક્રોફાઇબરવાળાં મૉપ વગેરેથી સફાઈ કરવી જોઇએ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: This item used by women is more dangerous than 20 cigarettes
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `