ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» This is the world most elegant cake worth 1.14 crore

    આ છે 1.14 કરોડ રૂપિયાની વિશ્વની સૌથી ભવ્ય કેક

    divyabhaskar.com | Last Modified - Feb 08, 2018, 05:12 PM IST

    મહેલ જેવી દેખાતી આ કેક એક મેરેજ માટે બનાવાઈ છે. કેક કઝાખસ્તાનના પ્રેસિડેન્ટની ભત્રીજીનાં લગ્ન માટે બનાવવામાં આવી છે.
    • આ છે 1.14 કરોડ રૂપિયાની વિશ્વની સૌથી ભવ્ય કેક

      મહેલ જેવી દેખાતી આ કેક એક મેરેજ માટે બનાવાઈ છે
      કેક કઝાખસ્તાનના પ્રેસિડેન્ટની ભત્રીજીનાં લગ્ન માટે બનાવવામાં આવી છે

      આ આલિશાન કેકની ઉંચાઈ 13 ફૂટ છે
      13 ફૂટ ઊંચી આ કેકની ગંજાવર કિંમત છે 1 કરોડ 14 લાખ રૂપિયા


      આ કેકને સાત માળના આલિશાન પેલેસનું સ્વરૂપ અપાયું છે
      સમગ્ર કેકનું વજન થાય છે 1.5 ટન


      તેને મેરેજ હૉલમાં લાવવા માટે ડઝનબંધ લોકોની જરૂર પડી હતી
      કેક રશિયાના ભૂતપૂર્વ બોક્સર અને કેક મેકર રેનાટ એગ્ઝામોવે બનાવી છે


      આ કેકની અંદર ફરી શકે તેવી બગી બનાવવામાં આવી છે
      મહેલ જેવી દેખાતી કેકની આસપાસ આ બગી વર્તુળાકારે ફર્યા કરે છે


      એન્ટ્રન્સ પાસે બગી ઊભી રહે અને તેમાંથી વર-કન્યા ઊતરીને અંદર જાય છે
      આ કેકને અફલાતૂન LED લાઇટિંગથી ભવ્ય દેખાવ અપાયો છે


      અત્યંત બારીક કોતરણીવાળી કેકના તમામ ભાગ ઍડિબલ છે
      આ હાઇપ્રોફાઇલ કેકમેકર 2700થી વધુ કેક બનાવી ચૂક્યો છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This is the world most elegant cake worth 1.14 crore
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `