ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» These idols go through each other every day and say the story of a tragic love

  આ મૂર્તિઓ દરરોજ એકબીજામાંથી પસાર થાય છે અને એક દુ:ખદ પ્રેમની કથા કહે છે

  divyabhaskar.com | Last Modified - Feb 06, 2018, 03:45 PM IST

  જ્યોર્જિયાના બાતુમી સિટીમાં અનોખાં જોડિયાં સ્ટેચ્યુ આવેલાં છે. સ્ત્રી અને પુરુષની ગંજાવર સાઇઝની બે મૂર્તિઓ ત્યાં ઇન્સ્ટ
  • આ મૂર્તિઓ દરરોજ એકબીજામાંથી પસાર થાય છે અને એક દુ:ખદ પ્રેમની કથા કહે છે
   - જ્યોર્જિયાના બાતુમી સિટીમાં અનોખાં જોડિયાં સ્ટેચ્યુ આવેલાં છે
   - સ્ત્રી અને પુરુષની ગંજાવર સાઇઝની બે મૂર્તિઓ ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે
   - આ બંને સ્ટેચ્યૂની ખાસિયત એ છે કે દિવસ દરમિયાન છૂટાં રહેતાં આ સ્ટેચ્યુ સાંજ પડ્યે આલિંગનના પૉઝમાં આવી જાય છે
   - હકીકતમાં તે બંને ‘કુરબાન સેઇડ’ નોવેલનાં પાત્રો છે
   - નોવેલમાં છોકરાનું નામ છે અલી અને છોકરી જે જ્યોર્જિયાની રાણી છે તેનું નામ છે નીનો
   - આ બંનેની સ્ટોરી કંઇક એવી છે કે મુસ્લિમ છોકરો એક ખ્રિસ્તી છોકરીને પ્રેમ કરે છે
   - આ લવ સ્ટોરીનો અંત પણ દુઃખદ જ છે, અંતે બંને પ્રેમી એક બીજાને નથી મળી શકતા
   - આ સ્ટેચ્યૂ બે અલગ ધર્મના લોકોના પ્રેમ કથાથી પ્રેરિત છે
   - આ સ્ટેચ્યૂની હાઇટ 26 ફૂટ છે અને તે સ્ટીલમાંથી બનાવવામાં આવ્યાં છે
   - રોજ સાંજના 7 વાગે આ બંને સ્ટેચ્યૂ એક બીજાને કિસ કરીને પસાર થાય છે
   - 'અલી’ અને ‘નીનો' આ પાવરફુલ લવ સ્ટોરી 30 ભાષામાં પ્રકાશિત થઈ ચૂકી છે
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: These idols go through each other every day and say the story of a tragic love
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `