ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» The Desert Museum opens in the Philippines

  દુનિયામાં સૌ પ્રથમવાર ખૂલ્યું ડિઝર્ટ મ્યુઝિયમ

  divyabhaskar.com | Last Modified - Feb 16, 2018, 12:11 PM IST

  ફિલિપાઇન્સના મનિલા શહેરમાં અનોખું મ્યુઝિયમ શરૂ થયું છે. આ મ્યુઝિયમનું નામ છે 'ડિઝર્ટ મ્યુઝિયમ'
  • દુનિયામાં સૌ પ્રથમવાર ખૂલ્યું ડિઝર્ટ મ્યુઝિયમ
   ફિલિપાઇન્સના મનિલા શહેરમાં અનોખું મ્યુઝિયમ શરૂ થયું છે
   આ મ્યુઝિયમનું નામ છે 'ડિઝર્ટ મ્યુઝિયમ'
   જી હા, જમ્યા પછી ખવાતાં મધમીઠાં ડિઝર્ટનું આખેઆખું મ્યુઝિયમ
   હમણાં 10 ફેબ્રુઆરીએ જ આ સ્વીટ વન્ડર લેન્ડ ખુલ્લું મુકાયું છે
   આ અનોખા મ્યુઝિયમમાં વિવિધ થીમ આધારિત 8 રૂમ છે
   જેમકે જાયન્ટ ડોનટ રૂમ, કોટન કેન્ડી રૂમ, આઇસક્રીમ રૂમ વગેરે
   આ તમામ ઓરડાઓને જે તે પોપ્યુલર ડિઝર્ટથી શણગારવામાં આવ્યા છે
   દરેક રૂમમાં થીમ આધારિત ડિઝર્ટની માહિતી અપાઈ છે
   મુલાકાતીઓને તે રૂમમાં ફ્રી ડિઝર્ટ પણ ઑફર કરાય છે
   આ મ્યુઝિયમમાં સ્વીટ ખાતાં ખાતાં તમે ગેમ્સ પણ રમી શકો છો
   મ્યુઝિયમની એન્ટ્રી ટિકિટ 858 રૂપિયા રખાઈ છે
   તમારો પણ સ્વીટ ટૂથ સળવળી ઊઠ્યો હોય તો ફિલિપાઇન્સ ખાસ દૂર નથી!
  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The Desert Museum opens in the Philippines
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top