બોલો, આ નમૂનાઓ JCB મશીનથી શૂન-ચોકડી રમવા માંડ્યા!

કોણ કહે છે કે JCBથી ફક્ત રોડ અને ખાડા જ ખોદી શકાય?

divybhaskar.com | Updated - Feb 19, 2018, 08:38 PM
started playing with JCB machine for a chaun-quartet
લો કરલો બાત, JCB મશીનથી શૂન-ચોકડી રમ્યાં
કોણ કહે છે કે JCBથી ફક્ત રોડ અને ખાડા જ ખોદી શકાય?
દિમાગ હોય તો JCBથી રમત પણ રમી શકાય છે
એ પણ જેવી તેવી ગેમ નહીં પણ શૂન-ચોકડીની ગેમ
કામથી નવરા પડેલા JCBના બે ડ્રાઇવરોએ કરી કમાલ
એ બંનેએ પોતપોતાનાં JCB મશીનથી શૂન-ચોકડીની રમત આરંભી દીધી
આ વીડિયો જોર્ડન રટલેજ નામની વ્યક્તિએ શૂટ કર્યો છે
અપલોડ થતાં જ ચાલીસ લાખથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે
અલબત્ત, વીડિયો એટલો નાનો છે કે તેમાં કયા JCBની જીત થઈ એ જાણી શકાયું નથી

X
started playing with JCB machine for a chaun-quartet
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App