ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Pragma Industries Launches Hydrogen-Powered Bicycles

    હવે પેડલ નહીં, હવાથી ચાલશે સાઈકલ

    DivyaBhaskar.com | Last Modified - Jan 22, 2018, 12:04 PM IST

    આ સાઈકલ બેટરી અને હાઈડ્રોજનથી ચાલશે
    • હવે પેડલ નહીં, હવાથી ચાલશે સાઈકલ
      ફ્રેન્ચની સ્ટાર્ટ અપ કંપનીએ 'આલ્ફા બાઈક' નામની હાઈડ્રોજન પાવર્ડ ઈલેક્ટ્રિક સાઈકલ બનાવવાની શરૂઆત કરી છે. આ સાઈકલ બનાવવાની શરૂઆત કરવાની સાથે ફ્રાન્સની પ્રાગ્મા કંપની ગેસથી ચાલતી સાઈકલ બનાવનાર પહેલી કંપની બની ગઈ છે. ખરેખર ગેસથી ચાલતી આ સાઈકલને વ્યવસાયિક અને વ્યક્તિગત ઉપયોગ કરવા માટે બનાવવામાં આવી છે. આ કંપની મિલિટરી માટે ફ્યૂલ સેલ બનાવે છે. હાલ કંપનીએ 60 હાઈડ્રોજન સાઈકલ નગરપાલિકા માટે બનાવી છે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Pragma Industries Launches Hydrogen-Powered Bicycles
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `