ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Not only food, rapper also increases body fat

  ફૂડને આવી રીતે વારંવાર પાર્સલ કરાવીને ખાતા હોય તો ચેતી જજો!

  divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 08:35 PM IST

  કાગળમાં લપેટેલું તૈયાર ફૂડ ખાતા હો તો સાવધાન!
  • ફૂડને આવી રીતે વારંવાર પાર્સલ કરાવીને ખાતા હોય તો ચેતી જજો!
   ચરબીદાર ખોરાક સ્વાસ્થ્યની ઘોર ખોદીને બીમારીઓ નોતરે છે
   પરંતુ હવે આ દિશામાં ખરેખર ચોંકાવનારું સંશોધન બહાર આવ્યું છે
   હાર્વર્ડ યુનિવર્સિટીએ પૅકેજ્ડ ફૂડનાં રૅપર પર રિસર્ચ કર્યું છે
   આપણે જે તૈયાર ખોરાક ઘરે લાવીને ખાઇએ છીએ
   તે ખોરાકને પૅક કરવા માટે વપરાતો કાગળ પણ મેદસ્વિતામાં વધારો કરે છે
   તૈયાર ફૂડ માટે વપરાતાં પૅકિંગ એટલે કે - ફોઇલ પેપર, પ્લાસ્ટિક પેકિંગ, કાગળની બૅગ વગેરે
   આ પૅકેજિંગના કાગળમાં પરફ્લોરોઆલ્કાઇલ સબસ્ટન્સ (PFAS) હોય છે
   આ PFASનું પ્રમાણ એકલા કાગળમાં જ નહીં પરંતુ - ખાસ પ્રકારના વાસણમાં કરવામાં આવતી કલાઈમાં - અમુક કપડાંમાં પણ હોય છે
   કેટલીક ગંભીર બીમારીઓમાં PFAS જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે
   આ ગંભીર બીમારીઓમાં કેન્સર, હાઈ કોલેસ્ટ્રોલ વગેરે સામેલ છે
   PFAS શરીરનાં મેટાબોલિઝમમાં ભળીને વજન વધારવાનું કામ કરે છે
   સ્ત્રીઓના શરીરમાં PFASની અસર વધુ જોવા મળે છે
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Not only food, rapper also increases body fat
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `