ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» NASA Tests New Alloy to Fold Wings in Flight

  નાસાએ બનાવ્યું અનોખું વિમાન હવાની ગતિએ થશે પાંખિયા ઉપર-નીચે

  divyabhaskar.com | Last Modified - Jan 20, 2018, 09:52 PM IST

  નાસાનું વધુ એક જબરદસ્ત ઇનોવેશન. નાસાના 'આર્મસ્ટ્રોંગ રિસર્ચ સેન્ટર'માં બન્યું અનોખું વિમાન.
  • નાસાએ બનાવ્યું અનોખું વિમાન હવાની ગતિએ થશે પાંખિયા ઉપર-નીચે
   નાસાનું વધુ એક જબરદસ્ત ઇનોવેશન. નાસાના 'આર્મસ્ટ્રોંગ રિસર્ચ સેન્ટર'માં બન્યું અનોખું વિમાન. આ વિમાનની ખાસિયત તેની ફોલ્ડિંગ પાંખિયા છે, જેને 'સ્પાનવાઇસ એડેપ્ટિવ વિંગ' કહેવાય છે
   - આ ફોલ્ડિંગ પાંખિયા વિમાનની ગતિ પ્રમાણે 70 ડિગ્રીએ અપ- ડાઉન થશે
   - જે રીતે પક્ષીની પાંખોની જેમ જ આ વિમાનની પાંખો પણ ઉપર-નીચે થશે
   - 'સ્પાનવાઇસ એડેપ્ટિવ વિંગ' ટેક્નોલોજીનો નાના-મોટા બધાં વિમાનોમાં યુઝ કરી શકાય છે
   - આનાથી પાયલટ વિમાનની ગતિ ઉપર વધુ કંટ્રોલ મેળવી શકશે
   - નાસાએ બોઇંગ અને એરોનોટિક્સ કંપની એરિયા-આઇ સાથે મળીને આ વિમાન બનાવ્યું છે
  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: NASA Tests New Alloy to Fold Wings in Flight
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top