જ્વેલરી દુકાનમાં ઊભેલા ગ્રાહકે ચોરને હીરો સ્ટાઇલમાં પકડ્યો

ઇંગ્લેન્ડની એક જ્વેલરી શોપમાં થઈ દિલધડક ઘટના જ્વેલરીની દુકાનમાં માસ્ક પહેરીને ઘુસ્યો ચોર.

divyabhaskar.com | Updated - Jan 27, 2018, 07:29 PM
Jewelery shop threw the thief into the hero styling
ઇંગ્લેન્ડની એક જ્વેલરી શોપમાં થઈ દિલધડક ઘટના
જ્વેલરીની દુકાનમાં માસ્ક પહેરીને ઘુસ્યો ચોર
દુકાનની અંદર કાઉન્ટર કૂદીને કરવા ગયો ચોરી
એન્ડિ ફિડલર નામની વ્યક્તિએ ચોરને હીરો સ્ટાઇલથી પકડ્યો
જ્યારે ચોર ભાગવા ગયો ત્યારે એન્ડિ ફિડલરે હીરો સ્ટાઇલથી પોતાનું જેકેટ ઉતાર્યું અને ચોરને પકડ્યો
ચાર મિનિટ સુધી ચોર અને ફિડલર વચ્ચે હાથાપાઈ થઈ
ફિડલર ત્યાં રિંગ ખરીદવા આવ્યો હતો
અંતે પોલીસ આવીને ચોરને લઈ ગઈ
સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

X
Jewelery shop threw the thief into the hero styling
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App