ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Japan company innovation now shoes will also be yourself park

  ચંપલ પણ થશે તેની જગ્યાએ જાતે પાર્ક

  divyabhaskar.com | Last Modified - Jan 29, 2018, 01:29 PM IST

  જાપાનની ટેક્નોલોજીને કોઇ ના પહોંચે. તેનું એક વધુ ગરમા ગરમ ઉદાહરણ આપણી સામે છે. નિસાન કંપનીએ આ વખતે અનોખા ચંપલ બનાવ્યાં
  • ચંપલ પણ થશે તેની જગ્યાએ જાતે પાર્ક

   જાપાનની ટેક્નોલોજીને કોઇ ના પહોંચે. તેનું એક વધુ ગરમા ગરમ ઉદાહરણ આપણી સામે છે. નિસાન કંપનીએ આ વખતે અનોખા ચંપલ બનાવ્યાં છે.

   જાપાનની કાર કંપની નિસાને આ વખતે સ્માર્ટ ચંપલ બનાવ્યાં છે. આ ચંપલ સ્માર્ટ એટલા માટે

   છે કે તે જાતે પોતાની જગ્યા પર પાર્ક થઇ જશે.

   હાલ નિસાન દ્વારા બનાવવામાં આવેલા આ સ્માર્ટ ચપ્પલ એક હોટલમાં યુઝ થઇ રહ્યાં છે. હોટલમાં આવનાર ગેસ્ટ આનો ઉપયોગ પણ કરે છે.

   આ ચંપલમાં ઓટોમેકર પ્રો-પાઇલટ પાર્ક ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. નિસાને આ ટેક્નોલોજીનો ઉપયોગ સૌ- પ્રથમ પોતાની કારમાં યુઝ કર્યો હતો. જેનાથી કાર પોતાની જાતે પાર્કિંગમાં પાર્ક થઇ જાય. નિસાને કારની ટેકનોલોજીથી ઈન્સપાયર થઇને આ ટેક્નોલોજી ચંપલમાં યુઝ કરી છે.

   આ ચંપલામાં બે નાના વ્હીલ, એક મોટર અને સેન્સરનો ઉપયોગ કરાયો છે, જેથી ચપ્પલને પોતાને ખ્યાલ આવે કે તેને કંઇ દિસામાં જવું, અને જ્યાં બીજા જોડાં પડ્યાં હોય તેની બાજુમાં ખાલી જગ્યામાં પાર્ક થવું. એક પુશ બટન દ્વારા આ ચપ્પલા લાકડાંના ફ્લોરિંગ પર તેની નિયુક્ત કરેલી જગ્યામાં કામ કરશે.

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Japan company innovation now shoes will also be yourself park
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top