Divya Bhaskar

Home » International News » Latest News » International » How is Mercedes-Benz smart car?

કેવી છે મર્સિડીઝ બેન્ઝની સ્માર્ટ કાર?

Divyabhaskar.com | Updated - Jan 24, 2018, 08:59 PM

મર્સિડીઝ બેન્ઝે બનાવી સ્માર્ટ કાર. આ છે ડ્રાઇવર વગરની ઇલેક્ટ્રિક કાર.

  • How is Mercedes-Benz smart car?
    મર્સિડીઝ બેન્ઝે બનાવી સ્માર્ટ કાર
    આ છે ડ્રાઇવર વગરની ઇલેક્ટ્રિક કાર
    કારનું નામ છે ‘સ્માર્ટ વિઝન EQ ફોર ટુ’
    કૂલ લુક ધરાવતી આ કારમાં બે લોકો બેસી શકશે
    24 ઇંચની લાર્જ ડિસ્પ્લે અને કૉલિંગ ફેસિલિટીથી સજ્જ
    રિચાર્જેબલ 30 kWhની બેટરી
    પેસેન્જર કાર તરીકે ઉપયોગ થશે
    કારના ફ્રન્ટમાં પણ એક ડિસ્પ્લે આપવામાં આવી છે
    કારનાં લોકેશનનાં નામ દેખાશે ફ્રન્ટ ડિસ્પ્લેમાં
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending