ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Google engineers will deliver unique cars, home-made items

    ગૂગલના એન્જિનિયરોએ બનાવી અનોખી કાર, ઘરબેઠાં તમામ વસ્તુઓ પહોંચાડશે

    divyabhaskar.com | Last Modified - Feb 03, 2018, 06:33 PM IST

    ગૂગલના બે ભૂતપૂર્વ એન્જિનિયરોએ બનાવી ડ્રાઇવરલેસ કાર. અલબત્ત, આ કાર માણસો માટે નહીં, પરંતુ કાર્ગો માટે બનાવાઈ છે.
    • ગૂગલના એન્જિનિયરોએ બનાવી અનોખી કાર, ઘરબેઠાં તમામ વસ્તુઓ પહોંચાડશે
      ગૂગલના બે ભૂતપૂર્વ એન્જિનિયરોએ બનાવી ડ્રાઇવરલેસ કાર
      અલબત્ત, આ કાર માણસો માટે નહીં, પરંતુ કાર્ગો માટે બનાવાઈ છે
      કંપનીઓ તેમાં પોતાનો માલ-સામાન મૂકીને હેરફેર કરી શકશે
      સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક એવી આ કારને ગૂગલે 'ન્યૂરો' નામ આપ્યું છે
      કારને પર્વત જેવો લુક અપાયો છે
      કારની છત ઉપર રોડ નેવિગેશન, કેમેરા અને ડ્રાઇવિંગ સેન્સર આપેલાં છે
      આ કાર રોજિંદા વપરાશની વસ્તુઓની ડૉર ટુ ડૉર ડિલિવરી પણ કરશે
      આ કાર ઘરની ચીજ-વસ્તુઓથી લઇ પિત્ઝા પણ ડિલિવર કરશે
      કારના દરવાજા મોબાઇલ એપ દ્વારા ખૂલશે
      કારની અંદર સામાન મૂકવા માટે બે કમ્પાર્ટમેન્ટ બનાવેલાં છે
      ઘરની વસ્તુઓ જેવી કે ગ્રોસરી, ફૂડ, ડ્રાય-ક્લિનિંગ કરેલાં કપડાં પણ આ કાર પહોંચાડશે
      હાલ આ કારનાં કેલિફોર્નિયામાં રોડ ટ્રાયલ ચાલી રહ્યાં છે
      કંપનીના કહેવા પ્રમાણે 'ન્યૂરો' કાર ઈ.સ. 2022 સુધી કામ કરતી થઈ જશે
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Google engineers will deliver unique cars, home-made items
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `