ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Get the first of any of the new features of Whatsapp in this way

  બનો બીટા ટેસ્ટર અને વ્હોટ્સએપના નવાં ફીચર્સની મજા લો

  divyabhaskar.com | Last Modified - Feb 12, 2018, 03:58 PM IST

  વ્હોટ્સએપ દુનિયામાં અલગ અલગ જગ્યાએ તેના નવા ફીચર ટેસ્ટ કરતું રહે છે. આ નવાં ફીચર્સ સૌથી પહેલાં અમુક ચુનંદા લોકોને બીટા
  • બનો બીટા ટેસ્ટર અને વ્હોટ્સએપના નવાં ફીચર્સની મજા લો

   વ્હોટ્સએપ દુનિયામાં અલગ અલગ જગ્યાએ તેના નવા ફીચર ટેસ્ટ કરતું રહે છે
   આ નવાં ફીચર્સ સૌથી પહેલાં અમુક ચુનંદા લોકોને બીટા વર્ઝનમાં આપવામાં આવે છે
   બીટા ટેસ્ટર તરીકે ઓળખાતા લોકો આ ફીચર્સ ચેક કરે છે


   તમે પણ વ્હોટ્સએપના ‘બીટા ટેસ્ટર્સ’ના સમૂહમાં સામેલ થઇ શકો છો
   બીટા ટેસ્ટર્સની મદદથી તમે પણ બીજા કરતાં જલદી નવા ફિચર્સનો અનુભવ કરી શકો છો


   એન્ડ્રોઇડમાં બીટા ટેસ્ટર બનવાની રીત ખૂબ સરળ છે
   બીટા ટેસ્ટર બનવા માટે તમારે તમારા ફોનમાં કોઇ જ ફેરફાર કરવાની જરૂર નથી


   વ્હોટ્સએપે બીટા મેમ્બર બનવા માટે એક ઓફિશિયલ લિન્ક આપી છે
   આ લિન્ક પર વિઝિટ કરો


   https://play.google.com/apps/testing/com.whatsapp
   આ લિન્ક પર ગયા પછી 'બિકમ અ ટેસ્ટર' ઉપર ક્લિક કરો


   જેવા તમે બીટા ટેસ્ટર બનશો કે તરત જ તમને વ્હોટ્સએપ પર અપડેટ મળશે
   ત્યાર બાદ તમે ગૂગલ પ્લે પર જઇને તેને ડાઉનલોડ કરી શકો છો


   તમને મઝા ના પડે તો તમે ગમે ત્યારે આ એપ અન ઇન્સ્ટોલ પણ કરી શકો છો
   છેને કામની વાત!

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Get the first of any of the new features of Whatsapp in this way
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `