ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Little girl trying to climb on stool is viral

    આ નાનકડી છોકરીની જીદ જોઈને તમે પણ કરશો સલામ

    DivyaBhaskar.com | Last Modified - Mar 22, 2018, 03:47 PM IST

    એક મીનીટનાં આ વીડિયોમાં સ્ટૂલ પરથી આ છોકરી કેટલીય વાર પછડાય છે
    • આ નાનકડી છોકરીની જીદ જોઈને તમે પણ કરશો સલામ
      સોશિયલ મીડિયમાં હમણાં થોડાં દિવસથી આ નાની છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જિંદગીનો પાઠ ભણવા મળે છે. આ વીડિયોમાંથી શીખવાં મળે છે કે સતત પ્રયત્ન કરવાથી સફળતા અચૂક મળે જ છે. આ વીડિયોમાં 3-4 વર્ષની આ છોકરી જમ્પ મારી સ્ટૂલ પર ઊભી રહેવાનો પ્રયત્ન કરે છે. આ બાળકી સ્ટૂલ પર ચઢવા માટે તેના હાથનો જરાય પણ ઉપયોગ નથી કરતી. એક મીનીટનાં આ વીડિયોમાં આ છોકરી કેટલીય વાર પછડાય છે. જો આ છોકરીની જગ્યાએ કોઈ બીજુ હોત તો હાર માની જ લે. પણ, આ વીડિયોનાં અંતમાં કોચ અથવા છોકરીના પિતા આવી તેને સમજાવે છે કે તેને સ્ટૂલ પર કેવી રીતે લેન્ડ કરવું. પછી આ છોકરી સ્ટૂલ પર ચઢવામાં સફળ થાય છે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Little girl trying to climb on stool is viral
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top