Divya Bhaskar

Home » International News » Latest News » International » Enjoy the look of a movie like a theater in any place

થિયેટર જેવી ફિલ્મ જોવાની મજા લો કોઇ પણ જગ્યા ઉપર

Divyabhaskar.com | Updated - Jan 29, 2018, 06:01 PM

થિયેટર જેવી ફિલ્મ જોવાની મજા લો બકેટ જેવા દેખાતા ડિવાઇસમાં. આ બકેટનું નામ છે 'પોપથિયેટર'.

  • Enjoy the look of a movie like a theater in any place
    થિયેટર જેવી ફિલ્મ જોવાની મજા લો બકેટ જેવા દેખાતા ડિવાઇસમાં
    આ બકેટનું નામ છે 'પોપથિયેટર'
    પોપથિયેટરમાં જુઓ મનગમતી મૂવી તમારી મનગમતી જગ્યા ઉપર
    બકેટ જેવું દેખાતું આ ડિવાઇસ પોર્ટેબલ છે
    આ બકેટમાં નીચે માથું ઘૂસે એટલી જગ્યા આપી છે
    બકેટમાં માથું નાખીને સૂતાં સૂતાં મૂવીની મજા લઈ શકો છો
    બકેટમાં ફિલ્મ જોવા માટે મોબાઇલ કે ટેબ્લેટનો ઉપયોગ કરી શકો છો
    મોબાઇલ કે ટેબ્લેટને બકેટના ઉપરના ભાગમાં ફિટ કરવાના રહેશે
    મોબાઇલ અને ફેસની વચ્ચે 15 ઇંચનું ડિસ્ટન્સ રહે છે
    બકેટના ઉપરના ભાગમાં એક કાચ આપેલો છે
    આ કાચ સ્ક્રીનના વિઝ્યુઅલને મોટું કરીને પ્રેઝન્ટ કરે છે
    આ બકેટની સાથે એક રિમોટ અને વાયરલેસ સ્પીકર પણ હશે
    સ્પીકરને મોબાઇલ ફોનના બ્લૂટુથ સાથે કનેક્ટ કરવાનાં રહેશે
    આ પોપથિયેટર બકેટની કિંમત છે સાડા સાત હજાર રૂપિયા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending