ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Crawfish goes smoking cigarette while holding onto beer can

  તમે ક્યારેય કરચલાને સિગારેટ પીતા જોયો છે?

  divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 05:52 PM IST

  લો બોલો, કરચલો પણ સિગારેટ પીવે છે!
  • તમે ક્યારેય કરચલાને સિગારેટ પીતા જોયો છે?

   તમે ક્યારેય કરચલાને સિગારેટ પીતા જોયો છે? જો આ વાત તમને હાસ્યાસ્પદ કે વાહિયાત લાગતી હોય તો આ વીડિયો પર નજર ફેરવી લો.


   તાજો તાજો જ વાઇરલ થયેલો આ વીડિયો તમારી માન્યતાનો ભાંગીને ભુક્કો કરી દેશે. વીડિયોમાં એક કરચલો બીયરના કેન ઉપર લટકેલો છે - એટલું જ નહીં, તેના હાથમાં સળગતી સિગારેટ છે. એક બંધાણીની જેમ કરચલો આ સિગારેટ કરચલો પીવે પણ છે!


   સિગારેટ કરચલાએ તેના પંજામાં પકડી છે અને - એક પછી એક સિગારેટના કસ ખેંચે છે. આ વીડિયો ક્યાંનો છે તે તો જાણવા નથી મળ્યું, પરંતુ તે જોનારા સૌને ભારોભાર આશ્ચર્ય જરર થઈ રહ્યું છે. બાય ધ વે, માણસ હોય કે કરચલો, સિગારેટ કોઈના પણ માટે હાનિકારક છે જ!

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Crawfish goes smoking cigarette while holding onto beer can
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top