Divya Bhaskar

Home » International News » Latest News » International » Bread made from bread, What an Idea sir g

બ્રેડમાંથી બનાવ્યો બિયર, વ્હોટ એન આઇડિયા, સરજી!

Divyabhaskar.com | Updated - Feb 03, 2018, 09:38 PM

બિયર એ પાણી અને ચા પછીનું વિશ્વનું સૌથી લોકપ્રિય પીણું છે. સામાન્ય રીતે જવ, મકાઈ કે ચોખામાં આથો લાવીને બનાવવામાં આવે છે.

  • Bread made from bread, What an Idea sir g
    બિયર એ પાણી અને ચા પછીનું વિશ્વનું સૌથી લોકપ્રિય પીણું છે
    સામાન્ય રીતે જવ, મકાઈ કે ચોખામાં આથો લાવીને બનાવવામાં આવે છે
    ટ્રિસ્ટ્રામ સ્ટુઅર્ટ નામનો બ્રિટિશ યુવાન ખોરાકના બેફામ બગાડથી વ્યથિત હતો
    ટ્રિસ્ટ્રામને થયું કે આનો કોઈ ઉપાય શોધવો જોઇએ
    લેખક અને પર્યાવરણપ્રેમી હોવા ઉપરાંત ટ્રિસ્ટ્રામ સંશોધક જીવ પણ છે
    એને થયું કે આથામાંથી જ બનેલી બ્રેડમાંથી બિયર બનાવીએ તો કેવું?
    આમેય ઇંગ્લેન્ડમાં રોજની ૪૪ ટકા બ્રેડ સીધી કચરાપેટીમાં જાય છે
    બેકરી અને રેસ્ટોરામાં વેડફાતી બ્રેડ પર સ્ટુઅર્ટે ધ્યાન કેન્દ્રિત કર્યું
    બ્રેડમાંથી બિયર બનાવવાની પ્રોસેસ લગભગ રેગ્યુલર બિયર જેવી જ છે
    જવના સ્થાને સૂકવેલી બ્રેડના ટૂકડાનો ઉપયોગ થાય છે
    બ્રેડમાંથી તૈયાર થયેલો બિયર ખૂબ ટેસ્ટી બન્યો
    મુખ્ય ઇન્ગ્રેડિઅન્ટ ટૉસ્ટ હોવાને કારણે સ્ટુઅર્ટે આ બિયરને ‘ટૉસ્ટ એલ’ નામ આપ્યું
    પંદર મહિનામાં જ ટ્રિસ્ટ્રામની કંપનીએ 3.6 ટન બ્રેડ રિસાઇકલ કરી
    આ 'ટોસ્ટ એલ' બિયર હવે ઇંગ્લેન્ડથી અમેરિકામાં સુધી પહોંચ્યો છે
    ટ્રિસ્ટ્રામ સ્ટુઅર્ટને બિયરના વેચાણમાંથી જે નફો થાય છે ચેરિટીમાં જાય છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending