BMWએ 8 કલાકમાં 374 કિમી સુધી કાર ડ્રિફ્ટ કરી નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સાઉથ કેરોલિનામાં BMWએ કારને ડ્રિફ્ટ કરાવવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ ખતરનાક સ્ટંટ કરવા માટે ન્યૂ લોન્ચ BMW-M5 ક

divyabhakar.com | Updated - Jan 17, 2018, 08:51 PM
BMW Guinness World Records 8 hour and 374 km drift car
- સાઉથ કેરોલિનામાં BMWએ કારને ડ્રિફ્ટ કરાવવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
- આ ખતરનાક સ્ટંટ કરવા માટે ન્યૂ લોન્ચ BMW-M5 કારનો ઉપયોગ થયો હતો
- ડ્રિફ્ટ એટલે કારની સ્પીડ સાથે જમણી કે ડાબી એક જ દિશામાં કારને ઘસડાવવી
- કારને સતત 8 કલાક સુધી ડ્રિફ્ટ કરાવી
- સૌથી હાઇએસ્ટ 374 કિ.મી ડ્રિફ્ટનો રેકોર્ડ નોંધાવ્યો
- આ પહેલા ટોયોટાએ જૂન 2017માં 165 કિ.મીનો રેકોર્ડ નોંધાવ્યો હતો
- આ રેકોર્ડ બનાવ્યો છે BMW ડ્રાઇવિંગ સ્કૂલના ઇસ્ટ્રક્ટર જોહાન સ્વાર્ટઝે
- ડ્રિફ્ટ સમયે કારને રોક્યા વગર 5 વખત ઇંધણ ભરવામાં આવ્યું
- ઇંધણ ભરવા માટે બીજી BMWનો ઉપયોગમાં લેવાઇ જેમાં રિફ્યૂલિંગ સિસ્ટમ લગાવેલી હતી
- આ સમય દરમિયાન બેમાંથી એક પણ કારને રોકવામાં આવી નહીં
- એક જ ટ્રેક ઉપર બે BMW કાર ડ્રિફ્ટ થતી રહી
- બે કાર એક સાથે ડ્રિફ્ટનો પણ એક નવો રેકોર્ડ બન્યો
- કારને ડ્રિફ્ટ કરવા માટે અલગથી એક ટ્રેક બનાવવામાં આવ્યો હતો

X
BMW Guinness World Records 8 hour and 374 km drift car
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App