તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌથી ખૂંખાર: વિશ્વની સૌથી લાંબી વ્હાઇટ શાર્ક, અમેરિકન CLICKS

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અત્રે ફોટોમાં દેખાતી શાર્કને વિશ્વની સૌથી લાંબી શાર્ક હોવાના દાવો તેના ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવ્યો છે. આ દિલધડક ફોટો અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં રહેતા સ્ટીફન ફ્રિન્ક નામક ફોટોગ્રાફરે ક્લિક કર્યા છે. 67 વર્ષના સ્ટીફને મેગેઝિન પબ્લિશર છે. સૌથી ખૂંખાર ગણાતી વ્હાઇટ શાર્કના ફોટો ક્લિક કરવા સ્ટીફન વિશ્વભરમાં ફરે છે.
હાલમાં જ તેમણે સાઉથ ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને મેક્સિકો ખાતે તેમના ફેવરિટ સ્પોટ્સ પર ડાઇવ કરી અને વ્હાઇટ શાર્કના ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા. મેક્સિકો ખાતેની ડાઇવમાં સ્ટીફને એક મહાકાય શાર્કનો ફોટો ક્લિક કર્યો હતો. તેમનો દાવો છે કે, તે શાર્ક વિશ્વની સૌથી વિશાળ શાર્ક 'ડીપ બ્લૂ' હતી. ડીપ બ્લૂની લંબાઇ અંદાજે 20 ફૂટ અને તેની ઉંમર 50 વર્ષ હોવાનું મનાય છે.
સ્ટીફન અનુસાર, વ્હાઇટ શાર્કની ભલે વિશ્વની સૌથી ખૂંખાર અને વિશાળ પ્રાણીઓમાં ગણના થતી હોય પરંતુ તે અત્યંત શરમાળ હોય છે.
સ્લાઇડ્સ બદલોને જુઓ અમેરિકન ફોટોગ્રાફરની ક્લિક્સમાં વિશ્વની સૌથી ખૂંખાર વ્હાઇટ શાર્ક્સના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો