તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂના નશામાં બેકાબૂ બન્યા યુવક-યુવતીઓ, જાહેરમાં કરી આવી હરકતો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ વેલ્સમાં પેટ્રિક ડે સેલિબ્રેશનના કેટલાક રોચક ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે. જેમાં યંગસ્ટર્સ નશાની હાલતમાં બેકાબૂ બન્યા હતા. આયર્લેન્ડના સેંટ પેટ્રિકના સન્માનમાં દુનિયાભરમાં આ દિવસે સેલિબ્રેશન કરવામાં આવે છે. સેલિબ્રેશનના ભાગ રૂપે 250 આઈકોનિક લેન્ડમાર્કમાં લીલા કલરની લાઈટ્સ લગાવવામાં આવી હતી. સેલિબ્રેશનમાં આવેલા લોકો લીલા રંગની ટાઈ, હેટ્સ અને વેસ્ટકોટ જેવા ડ્રેસમાં જોવા મળ્યા હતા.વેલ્સના કાર્ડિકમાં યંગસ્ટર્સે સેલિબ્રેશનના નામે ચિક્કાર દારૂ ઢિચ્યો અને શહેર માથે લીધુ હતું. કેટલાક યુવક-યુવતીઓએ એટલો દારૂ ઢિચ્યો કે તેઓ રસ્તા પર જ ઢળી પડ્યા હતા. તો કેટલાક કપલ્સ જાહેરમાર્ગો પર જ રોમાન્સ કરતાં નજર આવ્યા હતા.
 
આગળની સ્લાઈડ પર ફોટોમાં જુઓ કેવી રીતે સેલિબ્રેટ કરવામાં આવ્યો પેટ્રિક ડે.....
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો