ઇન્ટરનેશનલ ડેસ્કઃ હાયર એજ્યુકેશન માટે પંકાયેલી ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સે બુધવાર રાતે ક્રિસમસ થીમ પર પાર્ટી કરી હતી. જેમાં સ્ટુડન્ટસ સાંતાના રેડ ડ્રેસમાં તૈયાર થઇને આવ્યા હતા ને રસ્તા પર સ્ટુડન્ટ્સ દારુ પીને એન્જોય કરી રહ્યા હતા.
- દારુના નશામાં ઓક્સફર્ડ સ્ટુડન્ટ્સ મસ્તીના મૂડમાં જણાતા હતા.
- દારુ પીધા પછી સ્ટુડન્ટ્સ રસ્તામાં લથડેલી હાલતમાં જોવા મળ્યા હતા.
- કેટલાક સ્ટુડન્ટ્સ વધારે દારુ પી લેવાને કારણે ડસ્ટબિનમાં વોમિટ કરતાં જોવા મળ્યા હતા.
- કેટલાક બારમાં આ સ્ટુડન્ટ્સ માટે 10 પાઉન્ડની એન્ટ્રી રાખીને પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગળ જુઓઃ સાન્તા બનીને લંડનના રસ્તા પર ધમાલ મચાવતા ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સના ફોટોગ્રાફ્સ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.