તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદી-ઓબામાની મુલાકાતનો ફોટો વાયરલ, PM કેમ બેઠા US ફ્લેગ તરફ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિયંતિયનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ એશિયા શિખર સમ્મેલનમાં અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા સાથે મુલાકાત કરી હતી. છેલ્લા બહે વર્ષમાં બંને નેતાઓ વચ્ચે 8મી મુલાકાત હતી. પરંતુ આ વખતેની મુલાકાતની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા કરવામાં આવી હતી, એ ચર્ચાનું કારણ હતું મુલાકાત દરમિયાન બંને નેતાઓ પાછળ રહેલો કંન્ટ્રીનો ફ્લેગ. પીએમ મોદી મુલાકાત દરમિયાન USના ફ્લેગ તરફ બેઠા હતા જ્યારે અમેરિકન પ્રેસિડેન્ટ ભારતના ફ્લેગ તરફ બેઠા હતા.
પીએમ મોદી USના ફ્લેગ તરફ કેમ બેઠા
- વિયંતિયનમાં મુલાકાત દરમિયાન મોદી USના ફ્લેગ તરફ બેઠા હતા અને ઓબામા ભારતીય ફ્લેગ તરફ બેઠા હતા.
- મુલાકાત દરમિયાનનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને વિવિધ ચર્ચાઓ કરવામાં આવી રહી હતી.
- સામાન્ય રીતે ભારતના પ્રોટોકોલ પ્રમાણે ભારતીય નેતાઓને પોતાના ફ્લેગ તરફ બેસવાનું હોય છે.
- જ્યારે અમેરિકન પ્રોટોકોલ પ્રમાણે લીડરને અન્ય દેશના ફ્લેગ તરફ બેસવાનું હોય છે.
- વિયંતિયનમાં મુલાકાત દરમિયાન પીએમ મોદીએ અમેરિકાના પ્રોટોકોલને પ્રાધાન્ય આપ્યું હતું.
- ઉલ્લેખનીય છે કે મુલાકાત દરમિયાન બરાક ઓબામાએ તાજમહેલ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
મોદી-ઓબામાની મુલાકાતના અન્ય ફોટોઝ જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો