42 વર્ષ નાની છે આ દેશના પ્રેસિડન્ટની WIFE, સરકારી ખર્ચે કરે જલસા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ બ્રાઝિલના પ્રેસિડન્ટ માઈકલ ટેમર અને તેમની પત્ની લેડી મર્સેલા ટેમર ફરી એકવાર ચર્ચામાં છે. આ કપલે પોતાનો આલીશાન મહેલ છોડી દીધો છે. આ પાછળ કારળ દર્શાવ્યું કે મહેલમાં ભૂતપ્રેતનો પડછાયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે માઈકલની પત્ની અને સાત વર્ષનો પુત્ર સાથે પ્રેસિડન્ટના ઘરમાં રહેવા જતા રહ્યાં છે.
 
ઉંમરમાં 42 વર્ષ નાની છે માઈકલની પત્ની
 
- ઉંમરમાં 42 વર્ષ નાની મર્સેલા ન્યૂયોર્ક અને મિયામી જેવા શહેરોમાં શોપિંગ કરે છે.
- મર્સેલા સાથે એક નૈની, એક કુક અને બે મેડ્સ 24 કલાક હાજર રહે છે.
- બ્યૂટી ટ્રીટમેન્ટ, ફિટનેસ અને શોપિંગ માટે રોજ આખો દિવસ પસાર કરે છે.
- આ શેડ્યૂલ દરમિયાન પાંચ સિક્યૂરિટી ગાર્ડ પણ તેની સાથે હાજર રહે છે.
- મર્સેલાના તમામ ખર્ચ સરકારી તિજોરીનો ઉપયોગ કરવામાં આવે છે.
 
બ્રાઝિલમાં હાલ મંદી છે
 
- લેટિન અમેરિકી દેશ બ્રાઝિલમાં સ્થિતિ ખુબ કફોડી છે.
- મંદીના સમયમાં લાખો લોકો નોકરી ગુમાવી રહ્યાં છે. અને મોટાભાગના લોકો બિઝનેસ બંધ કરી રહ્યાં છે.
- એક નાગરિકનું કહેવુ છે કે મિલાન અને પેરિસમાં મર્સેલાના શોપિંગ બિલ અમે ભરી રહ્યાં છીએ.
 
 
મર્સેલાની અન્ય તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો.....
અન્ય સમાચારો પણ છે...