તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

VIRAL:બ્રિટિશ MPએ પગ પર પગ ચડાવ્યો ને કેપ્ચર થયું વોર્ડરોબ માલફંક્શન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લંડનઃ બ્રિટિશ પોલિટિશિયન લ્યૂસી ફ્રેઝર બુધવારે 'હાઉસ ઓફ કોમન'માં વોર્ડરોબ માલફંક્શનનો ભોગ બની. બ્રિટિશ પાર્લામેન્ટના લોઅર હાઉસમાં બનેલી આ ઘટનાનો વીડિયો અને ફોટો ટ્વિટર પર વાયરલ થયા છે. બ્રિટનના પીએમ થેરેસા મે સંબોધન કરી રહ્યાં હતાં અને લ્યૂસી તેમની પાછળ બેઠી હતી. તે દરમિયાન તે ફાઇલ નીચે મૂકી પગ પર પગ ચડાવે છે અને એમ્બેરેસિંગ મોમેન્ટ કેમેરામાં કેપ્ચર થઇ જાય છે. ટ્વિટરમાં યૂઝર્સ લ્યૂસીના પોઝને હોટ હોલિવૂડ એક્ટ્રેસ શેરોન સ્ટોનના 'બેઝિક ઇન્સ્ટિંક્ટ' પોઝ સાથે સરખાવે છે.
સ્લાઇડ્સ બદલોને જુઓ ટ્વીટર પર શેર થતાં લ્યૂસીનાં ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો