• Gujarati News
  • National
  • The Black And White WWII Photographs Were Colourised By Design Engineer Paul Reynolds

સૌથી મોટાં યુદ્ધના PHOTOS, ફાઇટર જેટ્સના થયા હતા આવા હાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇતિહાસમાં સેકન્ડ વર્લ્ડ વૉરને એ દોર ગણવામાં આવે છે, જ્યારે દુનિયાના ઘણાં દેશો પોતાને અન્ય દેશ કરતાં વધારે પાવરફૂલ બનાવવા ઇચ્છતા હતા. આ દરમિયાન મોટાંભાગના દેશોએ પોતાની એરફોર્સને ઝડપથી મજબૂત બનાવી. વર્લ્ડ વોરમાં ફાઇટર જેટ્સની મહત્વની ભૂમિકા હતી, કારણ કે જમીનની જંગમાં આર્મીને જાનમાલનું વધુ નુકસાન વેઠવું પડતું હતું. આ રેસમાં ઘણાં દેશોએ પોતાની એરફોર્સને વધુ એડવાન્સ બનાવવા પર ભાર મુક્યો. જો કે, વર્લ્ડ વોર દરમિયાન એરફોર્સને પણ ભારે કિંમત ચૂકવવી પડી હતી. આ ક્રમમાં બર્મિંઘમના ફોટોગ્રાફર પૉલ રેનોલ્ડ્સે વૉર દરમિયાનના એરફોર્સ સાથે જોડાયેલા ચર્ચિત ફોટોગ્રાફ્સને કલરાઇઝ્ડ કર્યા છે. 

આગળ જુઓ, ફાઇટર જેટ્સના PHOTOS...

અન્ય સમાચારો પણ છે...