100થી વધુ પરણેલા પુરુષો સાથે સંબંધ બાંધ્યાનું લંડનની વિધવાએ સ્વીકાર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનની એક ફાયાનાન્શિયલ કન્સલ્ટન્ટ લગ્નથી ખુશ ન હોય તેવા પુરુષોનો સહારો બનેલી છે. 47 વર્ષની ગ્વેનેથ લી એ 100થી વધુ પરણેલા પુરુષો સાથે સંબંધ બનાવ્યા છે. તે પોતાને લગ્નની ખુશ ન હોય તેવા પતિઓની દવા ગણે છે. તે આવા પાર્ટનર્સની શોધ ડેટિંગ સાઇટ દ્વારા કરે છે. 

 

રિલેશનશિપ્સ અંગે પસ્તાવો નથી


- વેસ્ટ લંડનના ચેલ્સીમાં રહેતી પૂર્વ મોડલ અને વિધવા લીનું કહેવું છે કે, તેના અડધાથી વધુ મેરિડ પાર્ટનર્સની વાઇફને તેમના સંબંધો અંગે જાણ છે. તેઓ એ વાતથી ખુશ છે કે તેમના પતિ ખુશ છે. 
- લીનું કહેવું છે કે, મોટાભાગના લગ્નો માત્ર એ કારણથી તૂટી જાય છે કારણ કે, આ પુરુષોને મારા જેવા સપોર્ટિવ પાર્ટનર નથી મળતા. 
- તેમણે જણાવ્યું કે, આ પુરુષો એવું નથી ઇચ્છતા કે તેમના લગ્નનો અંત આવે. તેઓ પોતાના લગ્નને ટકાવવા માટે મેન્ટલ અને ક્યારેક ફિઝિકલ સપોર્ટ ઇચ્છે છે, જે તેમને હું આપું છે. 
- લીને પોતાના સંબંધોથી કોઇ પસ્તાવો નથી તેનો દાવો છે કે, તે પતિ-પત્નીને સાથે રહેવામાં મદદ કરી રહી છે. 

 

આગળ વાંચોઃ પોતાના સંબંધો અંગે શું કહે છે લંડનની વિધવા

અન્ય સમાચારો પણ છે...