તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પેનઃ પ્રેમિકા એ બગીચાની કાતરથી ઉંઘતા પ્રેમીનું જનનાંગ કાપ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સ્પેનના કોર્ડોબા શહેરમાં એક પ્રેમિકાએ પોતાના પ્રેમી પર અત્યંત ઘાતકી હુમલો કર્યો છે. 26 વર્ષની મૂળ આર્જેન્ટિનાની યુવતી એ પોતાના જ પ્રેમીનું જનનાંગ કાપ્યું હતું.  

 

- સ્થાનિક મીડિયા અનુસાર, 40 વર્ષના આર્કિટેક્ટ પર બ્રેન્ડા બારાટ્ટિની એ ગત રવિવાર (26 નવેમ્બર) સવારે હુમલો કર્યો હતો. 
- બ્રેન્ડા એ બગીચામાં વપરાતી કાતર વડે પોતાના જ પ્રેમીનું લિંગ કાપ્યું હતું. હુમલો થયો ત્યારે પ્રેમી ઉંઘમાં હતો.
- બાદમાં પોલીસે બ્રેન્ડાની ધરપકડ કરી હતી. 
- વધુ પ્રમાણમાં લોહી વહી જવાને કારણે યુવકને પોલીસે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. 
- અહેવાલો અનુસાર, હાલમાં પ્રેમીની સ્થિતિ સ્થિર છે.  

 

ઘટના અંગે વધુ જાણવા માટે આગળ વાંચો

અન્ય સમાચારો પણ છે...