પૂર્વ સ્ટ્રીપર લડશે રાષ્ટ્રપતિની ચૂંટણી, ન્યૂડ થઈને શરૂ કર્યો ચૂંટણી પ્રચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ફ્રાંસમાં એક ફોર્મર સ્ટ્રીપરને ભારે ચર્ચા જગાવી છે. 52 વર્ષિય સીન્ડી લીએ ફ્રેન્ચ પ્રેસિડેન્શિયલ ઈલેક્શન લડવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં આ માટે તે પારદર્શકતા લાવવાની અપીલ અને વોટરને મળવા માટે હાફ ન્યૂડ થઈને રસ્તા પર નીકળી પડી હતી, જો કે બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
 
- 52 વર્ષિય સીન્ડી લી ફ્રાંસમાં પ્લેસર પાર્ટીની કેન્ડિડેટ છે.
- સીન્ડી હાફ ન્યૂડ થઈને ફ્રાંસના જાહેર રસ્તા પર હાથમાં પેમ્પલેટ લઈને ચૂંટણી પ્રચાર કરી રહી હતી.
- તેણીનું માનવું છે કે ફ્રાંસ પોલિટિક્સમાં કરપ્શનનું પ્રમાણ વધી રહ્યું છે, જેને રોકવા પ્રયાસો કરવા જોઈએ.
- લોકલ મીડિયા સાથેની વાત કરતાં સીન્ડીએ જણાવ્યું કે તે વાહનો પર જતા તમામ લોકોને પોતાનો મેનિફેસ્ટો આપ્યો હતો.
- સીન્ડીને જોઈને રસ્તા પર લોકો અને પત્રકારોની ભીડ જમા થઈ ગઈ હતી, જેથી પોલીસે સીન્ડીની અટકાયત કરી હતી.
 
આગળની સ્લાઈડ પર જુઓ સીન્ડી લીના કેટલાક ફોટોગ્રાફ્સ.......
અન્ય સમાચારો પણ છે...