તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ 9 ફોટોઝ પર ફેસબૂકે લગાવ્યો પ્રતિબંધ, દુનિયાના વિવાદાસ્પદ PHOTOS

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ફેસબૂકે ન્યૂડિટીના કારણે વિયેતનામની આ હિસ્ટોરિકલ ફોટોને હટાવવાનો નિર્ણય લીધો છે. આ ફોટો 1972ની છે. જેમાં બોમ્બ વિસ્ફોટ બાદ એક નકેડ બાળકી ભાગી રહી છે. નોર્વેના પીએમ એરના સોલબર્ગે આ ફોટોને પોસ્ટ કર્યો હતો. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આવું અનેક વખત બન્યું છે જેમાં સોશિયલ મીડિયા સાઈટ્સ ફેસબૂકે અનેક વિવાદાસ્પદ તસવીરો હટાવવા મજબૂર થયું છે.
આગળની સ્લાઈડ પર જુઓ અન્ય વિવાદાસ્પદ ફોટોઝ.......
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો