તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ PHOTOSમાં છુપાયેલા છે જાનવર, પ્રથમ નજરે તો નહીં દેખાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ આફ્રિકાની ગાલા સફારીમાં ફોટોગ્રાફર રોન દુ પ્લેસિસે આશ્ચર્યચકિત કરનારા ફોટો લીધા છે. આ વાઈલ્ડ લાઈફ ફોટોમાં એક ઘુવડ છે, પરંતુ તે પ્રથમ નજરે તો નહીં દેખાય. આફ્રિકલ પ્રજાતીનું આ નાનુ ઘુવડ માત્ર ઉપ-સહારા આફ્રિકા રીઝનમાં જ જોવા મળે છે. તેની ખૂબી છે કે તે સરળતાથી વૃક્ષીન જાળીમાં સંતાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકન ફોટોગ્રાફર આર્ટ વોલ્ફ અને અન્ય ફોટોગ્રાફર્સે પણ વાઈલ્ડલાઈફના આવા ફોટોઝ લીધા હતા. જેમાં છુપાયેલા જાનવરો પ્રથમ નજરે દેખાતા નથી.
આગળની સ્લાઈડ પર જુઓ વધુ ફોટોગ્રાફ....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો