તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું તમને PHOTOમાં દેખાય છે જાનવર? પ્રથમ નજરે તો નહીં જ શોધી શકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ આફ્રિકાના કુમાર નેશનલ પાર્ક 19,485 સ્કવેયર કિલોમીટર એરિયામાં ફેલાયેલો છે. આ આફ્રિકન બફેલો, ચીતો, જિરાફ, આફ્રિકન વાઈલ્ડ ડૉગ, લેપર્ડ, એલિફેંટ, રોક પાયથન અને હિપ્પોપોટેમસ સહિત અનેક એનિમલ સ્પીશીઝનું ઘર છે. અમેરિકન આર્ટ ફોટોગ્રાફર આર્ટ વોલ્કે અહીં એક એવી તસવીર લીધે જે ખૂબ જ અદભૂત હોવાની સાથે આશ્ચર્યમાં મૂકી દેનારી છે. આર્ટ દ્વારા ખેંચવામાં આવેલી અનેક ફોટોઝ છે જેમાં વૃક્ષ અને પાંદડામાં છૂપાયેલા જાનવરો પ્રથમ નજરે તો નજર પણ નથી આવતા,
આગળની સ્લાઈડ પર જુઓ આવા રોચર ફોટોગ્રાફ્સ.....
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો