તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવું રહ્યું બ્રિટનનાં નવા પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મેનું પ્રથમ સપ્તાહ, PHOTOS

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનના નવા વડાપ્રધાન થેરેસા મેએ વિવિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળ્યાનાં પ્રથમ સપ્તાહને કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો, ફોટો સીરિઝને જાહેર કરવામાં આવી હતી જેમાં થેરેસા મેની મુલાકાતથી લઈને પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરૂનના બાળકોએ નોટિસ બોર્ડ પર લખેલા વેલકમની તસવીરો લેવામાં આવી હતી, આ તસવીરો ફોટોગ્રાફર એન્ડ્ર પર્સને લીધા હતા. શું શું કેદ કરવામાં આવ્યું કેમેરામાં.....
- પદભાર સંભાળ્યા બાદથી થેરેસા મે પ્રથમ સપ્તાહ ખૂબ વ્યસ્ત રહ્યાં હતા.
- પ્રથમ સપ્તાહની એક ફોટો સીરીઝ બહાર પાડવામાં આવી છે જેમાં થેરેસા મેની કામગીરીને કેદ કરવામાં આવી હતી.
- પ્રથમ સપ્તાહમાં થેરેસા મેએ US પ્રેસિડેન્ટ બરાક ઓબામા સાથે વાતચીત કરી હતી.
- તો પ્રાઈવેટ પ્લેનમાં મિટિંગ કરતા દેખાયા હતા.
- તો એક તસવીરોમાં ડેવિડ કેમરૂનના બાળકોએ નોટિસ બોર્ડ પર થેરેસા મેને વેલકમ લખી સ્વાગત કર્યું હતુ.
- થેરેસા મેએ પોલીસ અધિકારીને મળ્યા હતા જેમાં તેઓએ પબ્લિક સિક્યોરિટી અંગે ચર્ચા કરી હતી.
આગળની સ્લાઈડ પર જુઓ થેરેસા મેની કેટલીક વધુ તસવીરો.......
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો