તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંગ્લાદેશ: બોઇલર ફાટવાને કારણે ફેકટરીમાં ભીષણ આગ, 26નાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં શનિવારે એક પેકજિંગ ફેકટરીમાં બોઇલર ફાટવાને કારણે આગ લાગી ગઇ હતી. આ અકસ્માતમાં 26 લોકોના મોત થયા હતા અને 70 અન્ય ઘવાયા હતા. જેમાંથી ઘણા ગંભીર છે. દુર્ઘટના ટોંગી ઔદ્યોગિક ક્ષેત્રમાં ટેમ્પાકો પેકેજિંગ ફેકટરીમાં થઇ હતી. બોઇલર ફાટવાને કારણે ફેકટરીની ચાર માળની ઇમારતમાં આગ લાગી ગઇ હતી. તે સમયે ત્યાં 100 લોકો હાજર હતા. કારખાનામાં વેફર અને મચ્છર મારવાની કોઇલ જેવા સામાન નું ઉત્પાદન અને પ્લાસ્ટિક પેકેજિંગના મુદ્રણનું કામ થતું હતું.

આગળ જુઓ વધુ તસવીર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો