મમ્મી બનવું છે આટલું મુશ્કેલઃ અમેરિકન ફોટોગ્રાફરે કેદ કરી તસવીરો

અમેરિકામાં રહેતી એક ફોટોગ્રાફરે માતૃત્વના પ્રથમ બે વર્ષની કેન્ડિડ મોમેન્ટને કેમેરામાં કેદ કરી
અમેરિકામાં રહેતી એક ફોટોગ્રાફરે માતૃત્વના પ્રથમ બે વર્ષની કેન્ડિડ મોમેન્ટને કેમેરામાં કેદ કરી
વાયોલેટે અેન્નાના શરીર પર પહોંચાડેલા ઉઝરડાના નિશાન દર્શાવતી તસવીર
વાયોલેટે અેન્નાના શરીર પર પહોંચાડેલા ઉઝરડાના નિશાન દર્શાવતી તસવીર
ન્યૂયોર્કમાં રહેતી એન્ના-ઓગીયર-બ્લૂમર નામની આ મહિલા ફોટોગ્રાફરે 2013માં વાયોલેટ નામે પુત્રીને જન્મ આપ્યો હતો.
ન્યૂયોર્કમાં રહેતી એન્ના-ઓગીયર-બ્લૂમર નામની આ મહિલા ફોટોગ્રાફરે 2013માં વાયોલેટ નામે પુત્રીને જન્મ આપ્યો હતો.
એન્નાએ જણાવ્યું કે કઇ રીતે વાયોલેટના ઉછેર દરમિયાન તે નિપલ પેઇનથી માંડીને થાકીને લોથપોથ થઇ જાય ત્યાં સુધી સક્રીય રહેતી હતી.
એન્નાએ જણાવ્યું કે કઇ રીતે વાયોલેટના ઉછેર દરમિયાન તે નિપલ પેઇનથી માંડીને થાકીને લોથપોથ થઇ જાય ત્યાં સુધી સક્રીય રહેતી હતી.
એન્નાએ બ્રિટિશ પોર્ટલ ડેઇલી મેઇલને જણાવ્યું કે Letdown એ એક અન્ય હ્યુમન બીઇંગ સાથેના ફિઝિકલી અને ઇમોશનલી જોડાણ દરમિયાન ઉભા થતા પડકારોને રજુ કરે છે.
એન્નાએ બ્રિટિશ પોર્ટલ ડેઇલી મેઇલને જણાવ્યું કે Letdown એ એક અન્ય હ્યુમન બીઇંગ સાથેના ફિઝિકલી અને ઇમોશનલી જોડાણ દરમિયાન ઉભા થતા પડકારોને રજુ કરે છે.
એન્નાએ એવું પણ જણાવ્યું કે મધરહુડના પ્રથમ વર્ષે તેણે માત્ર રેર ગણી શકાય એવી મોમેન્ટ્સની જ તસવીરો ખેંચી હતી.
એન્નાએ એવું પણ જણાવ્યું કે મધરહુડના પ્રથમ વર્ષે તેણે માત્ર રેર ગણી શકાય એવી મોમેન્ટ્સની જ તસવીરો ખેંચી હતી.
એન્ના કહે છે કે ‘આ એ ઘટના છે જેનાથી હું મારી જાતને બહાર કાઢી શકું નહીં. હું કેમેરા સામે કમ્ફર્ટેબલ નહોતી પણ આ વાત મારે લોકોને કહેવી જ હતી.
એન્ના કહે છે કે ‘આ એ ઘટના છે જેનાથી હું મારી જાતને બહાર કાઢી શકું નહીં. હું કેમેરા સામે કમ્ફર્ટેબલ નહોતી પણ આ વાત મારે લોકોને કહેવી જ હતી.
એન્નાની પુત્રી વાયોલેટ બે વર્ષ બાદ
એન્નાની પુત્રી વાયોલેટ બે વર્ષ બાદ

divyabhaskar.com

May 18, 2016, 12:09 AM IST
ન્યૂયોર્ક: અમેરિકામાં રહેતી એક ફોટોગ્રાફરે માતૃત્વના પ્રથમ બે વર્ષની કેન્ડિડ મોમેન્ટને કેમેરામાં કેદ કરી છે. મધરહુડની સમસ્યા અને માથાકુટને આ તવીરોમાં રજુ કરાઇ છે. ન્યૂયોર્કમાં રહેતી એન્ના-ઓગીયર-બ્લૂમર નામની આ મહિલા ફોટોગ્રાફરે 2013માં વાયોલેટ નામે પુત્રીને જન્મ આપ્યો હતો. ફોટોગ્રાફરે પોતાના લેટેસ્ટ પ્રોજેક્ટ Letdown માટે આ ફોટોઝ કેપચર્ડ કર્યા છે. Letdown એ એન્નાના ફેમિલી ફોટોઝની એક સીરિઝ છે.

માતૃત્વ એટલે એક પડકાર

એન્નાએ જણાવ્યું કે કઇ રીતે વાયોલેટના ઉછેર દરમિયાન તે નિપલ પેઇનથી માંડીને થાકીને લોથપોથ થઇ જાય ત્યાં સુધી સક્રીય રહેતી હતી. એન્નાએ બ્રિટિશ પોર્ટલ ડેઇલી મેઇલને જણાવ્યું કે Letdown એ એક અન્ય હ્યુમન બીઇંગ સાથેના ફિઝિકલી અને ઇમોશનલી જોડાણ દરમિયાન ઉભા થતા પડકારોને રજુ કરે છે.

પ્રથમ વર્ષે ખેંચી રેર તસવીરો

તેણે ઉમેર્યું કે ‘આ એ ઘટના છે જેનાથી હું મારી જાતને બહાર કાઢી શકું નહીં. હું કેમેરા સામે કમ્ફર્ટેબલ નહોતી પણ આ વાત મારે લોકોને કહેવી જ હતી.’ આ ફોટો સીરિઝમાની એક તસવીરમાં એન્નાના ખોળામાં તેની પુત્રી વાયોલેટ સુતી જોઇ શકાય છે. તો અન્ય એક તસવીરમાં થાકેલી એન્ના બાળકીની બાજુમાં ઉંઘેલી જોઇ શકાય છે. એન્નાએ એવું પણ જણાવ્યું કે મધરહુડના પ્રથમ વર્ષે તેણે માત્ર રેર ગણી શકાય એવી મોમેન્ટ્સની જ તસવીરો ખેંચી હતી.
આગળની સ્લાઇડમાં જુઓ... એન્નાના Letdown પ્રોજેક્ટમાંથી પસંદ કરાયેલી કેટલીક તસવીરો..
X
અમેરિકામાં રહેતી એક ફોટોગ્રાફરે માતૃત્વના પ્રથમ બે વર્ષની કેન્ડિડ મોમેન્ટને કેમેરામાં કેદ કરીઅમેરિકામાં રહેતી એક ફોટોગ્રાફરે માતૃત્વના પ્રથમ બે વર્ષની કેન્ડિડ મોમેન્ટને કેમેરામાં કેદ કરી
વાયોલેટે અેન્નાના શરીર પર પહોંચાડેલા ઉઝરડાના નિશાન દર્શાવતી તસવીરવાયોલેટે અેન્નાના શરીર પર પહોંચાડેલા ઉઝરડાના નિશાન દર્શાવતી તસવીર
ન્યૂયોર્કમાં રહેતી એન્ના-ઓગીયર-બ્લૂમર નામની આ મહિલા ફોટોગ્રાફરે 2013માં વાયોલેટ નામે પુત્રીને જન્મ આપ્યો હતો.ન્યૂયોર્કમાં રહેતી એન્ના-ઓગીયર-બ્લૂમર નામની આ મહિલા ફોટોગ્રાફરે 2013માં વાયોલેટ નામે પુત્રીને જન્મ આપ્યો હતો.
એન્નાએ જણાવ્યું કે કઇ રીતે વાયોલેટના ઉછેર દરમિયાન તે નિપલ પેઇનથી માંડીને થાકીને લોથપોથ થઇ જાય ત્યાં સુધી સક્રીય રહેતી હતી.એન્નાએ જણાવ્યું કે કઇ રીતે વાયોલેટના ઉછેર દરમિયાન તે નિપલ પેઇનથી માંડીને થાકીને લોથપોથ થઇ જાય ત્યાં સુધી સક્રીય રહેતી હતી.
એન્નાએ બ્રિટિશ પોર્ટલ ડેઇલી મેઇલને જણાવ્યું કે Letdown એ એક અન્ય હ્યુમન બીઇંગ સાથેના ફિઝિકલી અને ઇમોશનલી જોડાણ દરમિયાન ઉભા થતા પડકારોને રજુ કરે છે.એન્નાએ બ્રિટિશ પોર્ટલ ડેઇલી મેઇલને જણાવ્યું કે Letdown એ એક અન્ય હ્યુમન બીઇંગ સાથેના ફિઝિકલી અને ઇમોશનલી જોડાણ દરમિયાન ઉભા થતા પડકારોને રજુ કરે છે.
એન્નાએ એવું પણ જણાવ્યું કે મધરહુડના પ્રથમ વર્ષે તેણે માત્ર રેર ગણી શકાય એવી મોમેન્ટ્સની જ તસવીરો ખેંચી હતી.એન્નાએ એવું પણ જણાવ્યું કે મધરહુડના પ્રથમ વર્ષે તેણે માત્ર રેર ગણી શકાય એવી મોમેન્ટ્સની જ તસવીરો ખેંચી હતી.
એન્ના કહે છે કે ‘આ એ ઘટના છે જેનાથી હું મારી જાતને બહાર કાઢી શકું નહીં. હું કેમેરા સામે કમ્ફર્ટેબલ નહોતી પણ આ વાત મારે લોકોને કહેવી જ હતી.એન્ના કહે છે કે ‘આ એ ઘટના છે જેનાથી હું મારી જાતને બહાર કાઢી શકું નહીં. હું કેમેરા સામે કમ્ફર્ટેબલ નહોતી પણ આ વાત મારે લોકોને કહેવી જ હતી.
એન્નાની પુત્રી વાયોલેટ બે વર્ષ બાદએન્નાની પુત્રી વાયોલેટ બે વર્ષ બાદ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી