ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» જ્યારે બધાની સામે પૂછાયો આ અંગત સવાલ | Zuckerberg Would not share private data

  હાંફળા-ફાંફળા થઈને પાણી પીવા લાગ્યો ઝકરબર્ગ, જ્યારે બધાની સામે પૂછાયો આ અંગત સવાલ

  divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 12:54 PM IST

  એક સવાલે વિશ્વને એક મંચ પર લાવનાર માર્ક ઝકરબર્ગને પણ હચમચાવી દીધો, ગભરાટ સ્પષ્ટપણે ચહેરા પર દેખાઈ
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ ડેટા લીક મામલે મંગળવારે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને અમેરિકન સાંસદોએ સવાલોનો વરસાદ કરી દીધો. લગભગ 5 કલાક 44 સેનેટર્સે ઝકરબર્ગને એવા એવા સવાલો કર્યો, જેનાથી તેની બોલતી બંધ થઈ ગઈ. એક સીનેટરે તો ભરેલી સભામાં તેને એવો અહેસાસ કરાવ્યો કે, પ્રાઈવેસીનું હનન કેવું હોય છે. ત્યારબાદ તેમણે પોતાની ભૂલ માની લીધી.

   ડરબિનના સવાલે પીવડાવી દીધું પાણી

   ભરી સભામાં ઝકરબર્ગ સૂટ-ટાઈ પહેરીને એક સીટ પર બેસેલો હતો. તેની સામે ચારેય કોર જાણે તપાસ એજન્સીના લોકો તહેનાત હતા. જે એક પછી એક પોતાના સવાલો પૂછી રહ્યા હતા. ઝકરબર્ગ બધા સવાલોના જવાબ પણ સારી રીતે આપી પણ રહ્યો હતો. આ દરમિયાન સેનેટર ડિક ડરબિને જ્યારે એમ પૂછ્યું કે, ગઈ રાતે તમે ક્યા સૂતા હતા.

   ડરબિનના આ સવાલે આખી દુનિયાને એક મંચ પર જોડનારા ઝકરબર્ગને હચમચાવી દીધો. એમ તો ડેટા લીક કરવાની પોતાની ભૂલ પહેલા પણ સ્વીકારી ચૂક્યો હતો, પરંતુ જ્યારે આ સવાલ કરવામાં આવ્યો તો તેને અહેસાસ થયો કે, જ્યારે તમારી પર્સનલ માહિતી જાહેર થાય છે, તો કેવું ફીલ થાય છે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો, ઝકરબર્ગે શું જવાબ આપ્યો?

  • સેનેટર ડિક ડરબિને
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સેનેટર ડિક ડરબિને

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જ્યારે બધાની સામે પૂછાયો આ અંગત સવાલ | Zuckerberg Would not share private data
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top