Divya Bhaskar

Home » International News » Photo Feature » Youngsters went crazy after Easter party in London

દારૂ ઢીંચીને છાકટી બની યુવતીઓ, ન રહ્યું કપડાંનું કે ન રહ્યું જગ્યાનું ભાન

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 05:11 PM

દારૂના નશામાં મસ્ત વધુમાં વધુ યુવકો અને યુવતીઓને સિટી સેંટરમાં પબ્સથી ક્લબ અને ઘર સુધી પહોંચાડ્યા

  • Youngsters went crazy after Easter party in London
    +13બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: બ્રિટનમાં ન્યૂકેસલ દેશની સૌથી પ્રખ્યાત નાઈટસ્પોટ છે. ઈસ્ટર ઈવની સાંજે અહીં લોકોના પાર્ટી સેલિબ્રેશન અને નાઈટ આઉટની ફોટોઝ સામે આવ્યા છે. યંગસ્ટર્સ કડકડતી ઠંડી છતાં રસ્તાઓ પર અડધી રાતે એન્જોય કરતા દેખાયા. ગુડ ફ્રાઇડે પર તેઓ ગરમ કોટ અને જેકેટ્સની જગ્યાએ રીવીલીંગ ડ્રેસમાં દેખાયા. બર્મિંગહામમાં પણ ઈસ્ટરના પહેલા વિકેન્ડ પર જોરદાર સેલિબ્રેશન કરતા દેખાયા હતા.

    - શહેરની ટેક્સીઓએ દારૂના નશામાં છાકટા બનેલા યુવકો અને યુવતીઓને સિટી સેન્ટરમાં પબ્સથી ક્લબ અને ઘર સુધી પહોંચાડ્યા
    - ન્યૂકેસલ અને બર્મિંગહામના રસ્તાઓ પર જગ્યાએ-જગ્યાએ પોલીસ ખડેપગે જોઈ, જેથી યંગસ્ટર્સને કોઈપણ મુસીબતમાં ફસાવાથી રોકી શકે
    - જો કે, પોલીસની ટીમનો વધુ પડતો સમય પાર્ટી એન્જોય કરવા પહોંચેલા યુવકો અને યુવતીઓની મદદ કરવામાં જ ગયો
    - આમાંથી કેટલાક યંગસ્ટર દારૂના નશામાં એટલા ચૂર હતા કે તેઓ રસ્તાઓ પર જ પડવા લાગ્યા. ત્યાં જ કેટલાક તો રસ્તા પર બેસીને પોતાના પર્સમાંથી ખોવાયેલો સામાન ચેક કરતા નજરે પડ્યા

    આગળ જુઓ યંગસ્ટર્સની પાર્ટી સેલિબ્રેશનની તસવીરો...

  • Youngsters went crazy after Easter party in London
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • Youngsters went crazy after Easter party in London
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • Youngsters went crazy after Easter party in London
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • Youngsters went crazy after Easter party in London
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • Youngsters went crazy after Easter party in London
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Youngsters went crazy after Easter party in London
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Youngsters went crazy after Easter party in London
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Youngsters went crazy after Easter party in London
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Youngsters went crazy after Easter party in London
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Youngsters went crazy after Easter party in London
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Youngsters went crazy after Easter party in London
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Youngsters went crazy after Easter party in London
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Youngsters went crazy after Easter party in London
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending