Home » International News » Photo Feature » Youngest white house officer resigned from Trump Office Administration

વ્હાઇટ હાઉસની સૌથી યંગ અધિકારીનું રાજીનામું, ટ્રમ્પે Kissનો પ્રયત્ન કરતા યુવતીએ કર્યું આવું

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 06:47 PM

29 વર્ષીય હિક્સે ફેબ્રુઆરીઆં પોતાનું પદ છોડવાની જાહેરાત કરી હતી

  • Youngest white house officer resigned from Trump Office Administration
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં કમ્યુનિકેશન ડાયરેક્ટર રહેલી હોપ હિક્સને વિદાય દીધી. હિક્સે શનિવારે પોતાનું પદ છોડ્યું હતું. ગુરુવારે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસથી બંનેની તસવીરો સામે આવી. 29 વર્ષીય હિક્સે ફેબ્રુઆરીઆં પોતાનું પદ છોડવાની જાહેરાત કરી હતી. હિક્સ ટ્રમ્પની નજીક હતા અને તેની વિશ્વાસુ પણ હતી. હિક્સે રાષ્ટ્રપતિ ચૂંટણી સમયે શરૂઆતથી જ ટ્રમ્પનું સમર્થન કર્યું હતું. જયારે ગુરુવારે ટ્રેમ્પ હિક્સને વિદાય આપી રહ્યા હતા તો કઈંક એવું થયું કે જેના પર બધાની નજર અટકી. હકીકતમાં ટ્રમ્પ, હિક્સને ગુડબાય કિસ આપવા માંગતા હતા પણ હિક્સે ટ્રમ્પને કોઈ ભાવ આપ્યો નહીં.

    આગળ જાણો, બીજીવાર કિસ કરવા માંગતા'તા ટ્રમ્પ પણ શું થયું...

  • Youngest white house officer resigned from Trump Office Administration
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    બીજીવાર કિસ કરવા માંગતા હતા ટ્રમ્પ

     

    બ્રિટિશ ડેઇલી, ડેઇલી મેઈલ મુજબ એવું લાગી રહ્યું હતું કે ગુરુવારે ટ્રમ્પએ હિક્સને એક ગુડબાય કિસ આપી હતી. ટ્રમ્પ હિક્સને બીજીવાર કિસ કરવા માંગતા હતા. હિક્સે આવું ન કરવા દીધું અને ટ્રમ્પ પાછળ ખસી ગયા. જો કે વિદાય સમયે ટ્રમ્પ ઘણા ભાવુક પણ દેખાતા હતા. ટ્રમ્પએ હિક્સ તરફ ઈશારો કર્યો અને ફરી તેની સાથે હાથ મિલાવ્યો. 

  • Youngest white house officer resigned from Trump Office Administration
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સૌથી ઓછી ઉંમરની અધિકારી હતી હિક્સ


    હિક્સ ટ્રમ્પ શાસનની સૌથી ઓછી ઉંમરની અધિકારી હતી. ટ્રમ્પનું માનીએ તો હિક્સ એમની દીકરી જેવી છે. 

  • Youngest white house officer resigned from Trump Office Administration

    કમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે હિક્સ ચોથી એવી અધિકારી છે, જેણે પોતાનું પદ છોડ્યું છે.

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ