સ્વિમિંગ પૂલમાં ન્હાવું પડ્યું મોંઘું, 16 યુવતીઓ એક સાથે થઈ હતી ગર્ભવતી

એક પાર્ટી દરમિયાન છોકરીઓ સ્વિમિંગ પૂલમાં એન્જોય કરી રહી હતી

divyabhaskar.com | Updated - Feb 08, 2018, 03:08 PM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ઈન્ટરનેશલ ડેસ્કઃ આજના જમાનામાં રોજબરોજ ચોંકાવી દેતા કિસ્સાઓ સામે આવે છે. જેમ-જેમ દેશો પ્રગતિ તરફ આગળ વધી રહ્યા છે, તેમ-તેમ તેમની મૂશ્કેલીઓ પણ વધી રહી છે. એ બાબતે કોઈ શંકા નથી કે શારીરિક સંબંધ બનાવવો દરેકની વ્યક્તિગત જરૂરિયાત છે. તેનાથી માત્ર બન્ને વચ્ચે સંબંધ જ નહી, તેમનો વંશ પણ આગળ વધે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, સંબંધ બાંધ્યા વગર કોઈ મહિલા ગર્ભવતી બની હોય? તમને કદાચ આ વાંચમાં થોડું વિચિત્ર કે અટપટું લાગશે. પણ આજે અમે આવો જ કિસ્સો જણાવી રહ્યા છીએ...

16 યુવતીઓ એક સાથે થઈ હતી ગર્ભવતી


- એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યાં, સ્નાન કર્યા પછી 16 છોકરીઓ ગર્ભવતી બની ગઈ હતી.
- તમને અમારી વાત પર વિશ્વાસ નહીં આવે પરંતુ આ હકીકત છે. ફ્લોરિડાના સ્વિમિંગ પૂલમાં ન્હાયા બાદ 16 છોકરીઓ ગર્ભવતી થઈ ગઈ હતી.
- આ ઘટનાથી મોટા-મોટા વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.
- હવે તમારા મનમાં પણ એ સવાલ થયો હશે કે, સ્નાન કરીને કોઈ મહિલા માતા કેવી રીતે બની શકે?

પાર્ટી બાદ જોવા મળ્યા અજીબ લક્ષણો


- ફ્લોરિડામાં એક પાર્ટી દરમિયાન અમુક છોકરીઓ સ્વિમિંગ પૂલમાં એન્જોય કરી રહી હતી.
- પરંતુ પાર્ટી પછીના દિવસોમાં તેમના શરીરમાં અજીબોગરીબ લક્ષણો જોવા મળ્યા હતા.
- જ્યારે તે અંગે ડોક્ટર પાસે તપાસ કરવામાં આવી તો દરેક યુવતી એક સાથે ગર્ભવતી થઈ ચૂકી હતી.
- આ વાતે યુવતીઓનાં પરિવારજનોના પણ હોશ ઉડાવી દીધા હતા.

આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

young teenage girls become pregnant after a pool party

દરેક છોકરીઓની ઉંમર 13થી 17 વર્ષ


- યુવતીઓ તેમની ફ્રેન્ડથી બર્થડે પાર્ટીમાં ગઈ હતી. પ્રાપ્ત જાણકારી પ્રમાણે, આ તમામ છોકરીઓ 13થી 17 વર્ષની હતી. 
- પાર્ટી દરમિયાન મનમૂકીને ડાન્સ કર્યો અને પછી સ્વિમિંગ પૂલમાં ન્હાવા માટે જતી રહી અને થોડા દિવસ બાદ ગર્ભવતી બની ગઈ.
- જોકે, તપાસ બાદ ખબર પડી કે, છોકરીઓ ગર્ભવતી બનવા પાછળનું સાચું કારણે પૂલમાં રહેલું પાણી હતું.
- ડોક્ટર્સે જ્યારે પાણીની તપાસ કરી તો તેમને ખબર પડી કે, તે પૂલમાં કોઈ વ્યક્તિનું સ્પર્મ ફેલાયેલું હતું. 
- આ સ્પર્મ છોકરીમાં જતું રહ્યું. ત્યારબાદ તે થોડાક જ દિવસમાં પ્રગ્નેન્ટ થઈ ગઈ. 

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

અગાઉ પણ બની ચૂક્યા છે આવા કિસ્સા


- નોંધનીય છે કે, ફ્લોરિડાની આ છોકરીઓનો અજીબોગરીબ કિસ્સો દુનિયાનો પહેલો કિસ્સો નહોતો. 
- આ પહેલા પણ વર્ષ 2009માં પોલેન્ડની એક મહિલા આ ઘટનાની શિકાર થઈ ચૂકી છે. 
- તેણી પોતાની રજાઓ પસાર કરવા માટે તેની પુત્રી સાથે પોલેન્ડ પહોંચી હતી. 
- ત્યાં સ્વિમિંગ પૂલમાં ન્હાયા બાદ તેની પુત્રી ગર્ભવતી બની હતી. 
- ડોક્ટર્સ પ્રમાણે તેની પાછળનું કારણ પણ એ પૂલમાં ફેલાયેલું કોઈ વ્યક્તિનું સ્પર્મ જ હતું.

 

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
young teenage girls become pregnant after a pool party
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App