પહેલી નજરે FAKE લાગતી REAL તસવીરો, તમને પણ નહીં આવે વિશ્વાસ

સોશિયલ મીડિયા પર રોજબરોજ ઘણી તસવીરો વાયરલ થાય

divyabhaskar.com | Updated - Feb 27, 2018, 04:49 PM
પોંગુઆ ફોલ્સ, વિયેતનામ
પોંગુઆ ફોલ્સ, વિયેતનામ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર રોજબરોજ ઘણી તસવીરો વાયરલ થાય છે. તેમાંથી કેટલીક તસવીરો રિયલ હોય છે તો કેટલીક તસવીરો ફેક હોય છે. અમુક તસવીરો એવી પણ હોય છે જે આપણે પહેલી નજરે જોઈએ તો આપણને કોઈ બીજી દુનિયાની લાગે અથવા તો ફેક લાગે. પરંતુ આ તસવીરો હોય છે આ જ દુનિયાની અને રિયલ. આજે અમે વિશ્વભરની એવી તસવીરોનું કલેક્શન લઈને આવ્યા છીએ જે પહેલી નજરે તમને પણ ફેક લાગશે પરંતુ છે વાસ્તવિક.

આગળની સ્લાઈડ્સમાં જુઓ ફેક લાગતી રિયલ તસવીરો...

રશિયાના સાઇબેરિયા સ્થિત બૈકલ તળાવ, જેના પર બરફની ચાદર પથરાઇ ગઇ હતી
રશિયાના સાઇબેરિયા સ્થિત બૈકલ તળાવ, જેના પર બરફની ચાદર પથરાઇ ગઇ હતી
લેડી મસગ્રેવ આઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા
લેડી મસગ્રેવ આઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા
ચીનના ઝાંગ્યે ડાંક્સિયા સ્થિત રેન્બો માઉન્ટેન
ચીનના ઝાંગ્યે ડાંક્સિયા સ્થિત રેન્બો માઉન્ટેન
ગ-દ ફોસ વોટરફોલ (આઇસલેન્ડ)
ગ-દ ફોસ વોટરફોલ (આઇસલેન્ડ)
અમેરિકાના એરિઝોના સ્થિત 'ધ વેવ કેન્યોન હિલ્સ'
અમેરિકાના એરિઝોના સ્થિત 'ધ વેવ કેન્યોન હિલ્સ'
ઓસ્ટ્રેલિયાનું પિંક લેક
ઓસ્ટ્રેલિયાનું પિંક લેક
You will not even believe real Photos in first look
પોટેટો ચિપ રૉક
 
- ફોટોમાં દેખાતી આ જગ્યા અમેરિકાના સેન ડિએગોમાં આવેલી છે.
- અહીં આવેલા પોટેટો ચિપ રૉક પર લોકો ચઢીને લોકો ફોટો ક્લિક કરાવતા હોય છે. 
- ખૂબ રિસ્કી હોવા છતાં લોકો આ પાતળા પથ્થર પર ચડીને સેલ્ફી કરવાનું ચૂકતા નથી. 
નામીબિયાનું રણ
નામીબિયાનું રણ
ડેનમાર્કનો ફેરો આઇલેન્ડ
ડેનમાર્કનો ફેરો આઇલેન્ડ
એન્ટાર્કટિકા
એન્ટાર્કટિકા
X
પોંગુઆ ફોલ્સ, વિયેતનામપોંગુઆ ફોલ્સ, વિયેતનામ
રશિયાના સાઇબેરિયા સ્થિત બૈકલ તળાવ, જેના પર બરફની ચાદર પથરાઇ ગઇ હતીરશિયાના સાઇબેરિયા સ્થિત બૈકલ તળાવ, જેના પર બરફની ચાદર પથરાઇ ગઇ હતી
લેડી મસગ્રેવ આઇલેન્ડ, ઓસ્ટ્રેલિયાલેડી મસગ્રેવ આઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા
ચીનના ઝાંગ્યે ડાંક્સિયા સ્થિત રેન્બો માઉન્ટેનચીનના ઝાંગ્યે ડાંક્સિયા સ્થિત રેન્બો માઉન્ટેન
ગ-દ ફોસ વોટરફોલ (આઇસલેન્ડ)ગ-દ ફોસ વોટરફોલ (આઇસલેન્ડ)
અમેરિકાના એરિઝોના સ્થિત 'ધ વેવ કેન્યોન હિલ્સ'અમેરિકાના એરિઝોના સ્થિત 'ધ વેવ કેન્યોન હિલ્સ'
ઓસ્ટ્રેલિયાનું પિંક લેકઓસ્ટ્રેલિયાનું પિંક લેક
You will not even believe real Photos in first look
નામીબિયાનું રણનામીબિયાનું રણ
ડેનમાર્કનો ફેરો આઇલેન્ડડેનમાર્કનો ફેરો આઇલેન્ડ
એન્ટાર્કટિકાએન્ટાર્કટિકા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App