અહીં ભરાય છે દુલ્હનોનું માર્કેટ, પસંદ પડે તો પૈસા ચૂકવી કરી શકાય છે લગ્ન

યુવકને પસંદ આવેલી યુવતીને વહુ તરીકે સ્વીકારવી જ પડે છે

divyabhaskar.com | Updated - Feb 21, 2018, 05:32 PM
you can Find matched Husbands or wife at Bride Market

ઈન્ટરનેશનલ ડેસ્કઃ સામાન્ય રીતે જીવનજરૂરી ચીજવસ્તુઓના બજાર ભરાતા હોય છે. પરંતુ શું તમને ખબર છે દુનિયામાં એવી પણ જગ્યા છે જ્યાં દુલ્હનોનું બજાર લાગે છે? બલ્ગેરિયામાં સ્ટારા જાગોરમાં દર ત્રીજા વર્ષે એક વખત દુલ્હનોનું બજાર ભરાઈ છે. અહીં આવીને વર પોતાની મનપસંદ દુલ્હનની ખરીદી કરી તેને પોતાની પત્ની બનાવી શકે છે. આ મેળો એવા લોકો દ્વારા યોજવામાં આવે છે જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય.

આવો હોય છે મેળો

યુવતીઓને દુલ્હનના પોષાકમાં સજાવીને લાવવામાં આવે છે. બજારમાં લાવવામાં આવેલી દુલ્હનમાં અંદાજે દરેક ઉંમરની યુવતી-મહિલાઓનો સમાવેશ થાય છે. દુલ્હન ખરીદવા માટે મોટાભાગે યુવકની સાથે તેનો પરિવાર પણ આવે છે. પહેલા વરરાજા યુવતીને પસંદ કરે છે અને ત્યારબાદ તેની સાથે વાત કરવાની તક આપવામાં આવે છે. યુવતી પસંદ આવ્યા બાદ યુવતીના પરિવારને નક્કી કરાયેલી રકમ આપવામાં આવે છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

you can Find matched Husbands or wife at Bride Market

બ્રાઈડ માર્કેટમાં 2 લાખથી લઈને 4 લાખ રૂપિયા સુધીની કિંમતે દુલ્હન વેચાતી હોય છે. સાથે જ અહીં કહેવામાં આવે છે કે જો દુલ્હન વધુ સુંદર હોય તો તેની કિંમત વધુ હોય છે. દુલ્હન ખરીદવાની શરૂઆત અહીં વર્ષોથી બલ્ગેરિયાના ગરીબ લોકો તરફથી ચાલતી આવે છે.

you can Find matched Husbands or wife at Bride Market

સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ પ્રથાને કાનૂની માન્યતા પ્રાપ્ત છે.

you can Find matched Husbands or wife at Bride Market

આ પ્રથા ગરીબ લોકોની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને શરૂ કરવામાં આવી હતી. બજારમાં એવો જ પરિવાર આવે છે જેમની આર્થિક સ્થિતિ ખરાબ હોય. 

you can Find matched Husbands or wife at Bride Market

અહીંયા નિયમનું પાલન કરવું ફરજિયાત છે, એટલે કે યુવકને પસંદ આવેલી યુવતીને વહુ તરીકે સ્વીકારવી જ પડે છે. 

you can Find matched Husbands or wife at Bride Market

આ બજાર બલ્ગેરિયાના ક્લાઈદઝી સમુદાય દ્વારા લગાવવામાં આવે છે. આ સમુદાય સિવાય અન્ય બહારના વ્યક્તિ દુલ્હન ખરીદી શકે નહીં.

you can Find matched Husbands or wife at Bride Market
you can Find matched Husbands or wife at Bride Market
you can Find matched Husbands or wife at Bride Market
you can Find matched Husbands or wife at Bride Market
you can Find matched Husbands or wife at Bride Market
you can Find matched Husbands or wife at Bride Market
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App