ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Yoga has helped fight against malignant illness now earnings from Yoga

    યોગાની મદદથી લડ્યો જીવલેણ બીમારી સામે, હવે યોગા શીખવીને કરે છે કમાણી

    divyabhaskar.com | Last Modified - Feb 15, 2018, 12:09 PM IST

    બીમારીના બે વર્ષ બાદ માઈક આશ્ચર્યજનક રીતે ઓટિઝમમાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ચૂક્યો હતો
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાંતના એક સાત વર્ષીય બાળકે એવું કંઈક કરી બતાવ્યું કે જેને જોનારા આશ્ચર્યચકિત થઈ ગયા. 7 વર્ષના માઈકે અન્ય લોકોને યોગા શીખવાડીને 1 લાખ યુઆન(10 લાખથી વધુ)ની કમાણી કરી લીધી.

      100થી વધારે લોકોને આપી ટ્રેનિંગ

      - તાઈઝોઉના સુન ચુયાંગ ઉર્ફે માઈકે ત્રણ વર્ષ યોગા શીખીને એક વર્ષ પહેલા યોગા ટીચિંગનું સર્ટિફિકેટ મેળવ્યું.
      - સાથે સાથે તે ચીન કાં તો એમ પણ કહી શકાય કે, આખી દુનિયામાં સૌથી નાની ઉંમરનો યોગા ટીચર બની ગયો છે.
      - તેણે અત્યાર સુધી 100થી વધારે લોકોને યોગાની ટ્રેનિંગ આપી છે.

      ઓટિઝમ બીમારી સામે લડ્યો

      - તેની માતા જણાવે છે કે, બે વર્ષની ઉંમરથી માઈક ઓટિઝમથી પીડિત હતો ત્યારે તેની દેખરેખ માટે તેને એક ડે કેર સેન્ટરમાં મૂકી દીધો હતો.
      - માઈકે ઓટિઝમ બીમારી સામે લડવા માટે યોગાની મદદ લીધી હતી.
      - તેની મદદ માટે તેની માતા તેને નિયમિત રીતે નજીકના સેન્ટર પર યોગાની પ્રેક્ટિસ માટે લઈ જતી હતી.

      3 વર્ષે શીખી ગયો હતો યોગા

      - 3 વર્ષની ઉંમરે માઈકે યોગામાં નિપુણતા હાંસક કરી લીધી.
      - બે વર્ષ બાદ માઈક આશ્ચર્યજનક રીતે ઓટિઝમમાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ચૂક્યો હતો.
      - ત્યારબાદ 6 વર્ષની ઉંમરથી માઈક અનેક યોગા સેન્ટર્સમાં નાના બાળકોને યોગા શીખવાડવાનું કામ કરવા લાગ્યો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Yoga has helped fight against malignant illness now earnings from Yoga
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `