ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» Worthless currency becomes art, of sorts, in struggling Venezuela

    વેનેઝુએલામાં 51% લોકો માટે ભૂખમરો: લોકો ચલણી નોટોની બેગ, હેટ બનાવી વેચે છે

    divyabhaskar.com | Last Modified - Mar 04, 2018, 12:32 PM IST

    મોંઘવારી 13 હજાર ટકા સુધી વધી શકે છે, લોકો સ્થળાંતર કરીને બ્રાઝીલ, કોલંબિયા જવા મજબૂર, દુકાનોમાં લૂંટફાટ
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઇન્ટરનેશનલ ડેસ્ક: લાંબા સમયથી આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા લેટિન અમેરિકી દેશ વેનેઝુએલામાં સ્થિતિ એટલી ખરાબ છે કે હવે ત્યાંની કરન્સી (ચલણ)માંથી બેગ્સ, બાસ્કેટ અને હેટ બનવા લાગ્યા છે. આ ચલણી નોટો બસ કાગળના ટુકડા બનીને રહી ગઇ છે અને તેમનું મૂલ્ય ખતમ થઇ ચૂક્યું છે. નોંધનીય છે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (આઇએમએફ) થોડા દિવસો અગાઉ કહ્યું હતું કે આ વર્ષે વેનેઝુએલામાં મોંઘવારી 13 હજાર ટકાના દરે વધશે. ત્યાર પછીથી ત્યાંની કરન્સી બોલિવરનું મૂલ્ય યુરોના મુકાબલે 87 ટકા ઓછું થઇ ગયું છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Worthless currency becomes art, of sorts, in struggling Venezuela
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `