ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Photo Feature» દુનિયાનો સૌથી પહેલો ઈલેક્ટ્રિક રોડ તૈયાર | worlds first electric road opens in sweden

    દુનિયાનો સૌથી પહેલો ઈલેક્ટ્રિક રોડ તૈયાર, ચાલતા-ચાલતા ચાર્જ થઈ જશે કાર!

    divyabhaskar.com | Last Modified - Apr 16, 2018, 04:21 PM IST

    રોડમાં એક એવો પાટો રખાયો છે જેના પરથી પસાર થઈને ઈલેક્ટ્રિક કાર્સ અને બેટરી ચાર્જ કરી શકાય
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયાનો પહેલો ઈલેક્ટ્રિફાઈડ રોડ બનીને તૈયાર થઈ ગયો છે. સ્વીડનમાં તૈયાર કરાયેલા આ રોડ પરથી કાર્સ અને ટ્રકોની બેટરી ચાર્જ થઈ જાય છે. જો કે, આ રોડમાં એક એવો પાટો છે જેના પર પસાર થવાથી ઈલેક્ટ્રિક કાર્સ અને ટ્રકની બેટરી ચાર્જ કરી શકાય છે. આ રોડને સ્વીડનમાં સ્ટોકહોમના ઉપયોગ માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.

      ધ ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે, ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરતો આ રોડ સરકારી યોજનાનો ભાગ છે. આ 1.2 માઈલ એટલે કે અંદાજે 2 કિલોમીટર લાંબો ઈલેક્ટ્રિટ પાટો છે. ભવિષ્યમાં તેને વધારવામાં આવશે અને દેશમાં 20 હજાર કિલોમીટર સુધી આવા રસ્તા, હાઈવે બનાવવાનો પ્લાન છે.

      જે વાહનને આ રસ્તા પરથી ચાર્જ કરવાનું હોય તેમાં એક મુવેબલ આર્મ લગાવવું જરૂરી છે. આ આર્મ રસ્તામાં લાગેલા પાટા સાથે કનેક્ટ થઈને પસાર થનારા વાહનની બેટરી ચાર્જ કરશે. આવો રસ્તો બનાવવા માટે દર કિલોમીટરનો ખર્ચ 1.2 મિલિયન ડોલર છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો આ રોડ અંગે વધુ વિગતો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: દુનિયાનો સૌથી પહેલો ઈલેક્ટ્રિક રોડ તૈયાર | worlds first electric road opens in sweden
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top