ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Worlds only white male rhino dies at age of 45

  છેલ્લી વખત જોઈ લો ગેંડાને, ધરતી પર હવે ક્યારેય નહીં જોવા મળે આ પ્રાણી!

  divyabhaskar.com | Last Modified - Mar 21, 2018, 05:50 PM IST

  દુનિયાનો એકમાત્ર સફેદ નર ગેંડો સૂડાન 45 વર્ષનો હતો
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: ઓલે પેજેટા અભ્યારણે પોતાના એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, સોમવારે 45 વર્ષના ગેંડા સૂડાનને દયા મૃત્યુ આપવામાં આવી છે. આ નિર્ણય વન્ય જીવ અધિકારીઓની સલાહ લીધા બાદ લેવામાં આવ્યો હતો. હકીકતમાં સૂડાન ઉંમરના અંતિમ ચરણમાં કેટલીયે સ્વાસ્થ્ય જટિલતાઓ અને તકલીફોથી પીડાતો હતો. તે માંસ પેશીઓ, હાડકા અને ત્વચાના ઊંડા ઘાથી પીડાતો હતો. ફેબ્રુઆરીના છેલ્લા બે અઠવાડિયા અને માર્ચની શરૂઆતથી સૂડાન દર્દ સાથે પીડાતો હતો. તેના પાછળના જમણા પગમાં કેટલાયે જખ્મો હતા.

   24 કલાકમાં વધુ હાલત બગડી
   પાછલા 24 કલાકોમાં તેની સ્થિતિ વધુ દયનિય થઇ ગઈ હતી. તે ઠીક રીતે ઉભો પણ થઇ શકતો ન હતો. આવામાં તેના માટે આ એક જ વિકલ્પ સૌથી શ્રેષ્ઠ હતો. પશુ ડૉક્ટટોની ટીમે અને કેન્યા જીવ સેવાએ સૂડાનના દયા મૃત્યુ માટે નિર્ણય લીધો. કેન્યાના આ અભ્યારણ પહેલા સૂડાન ચેક ગણરાજ્યના એક ઝૂમાં રહેતો હતો. અહીં તેની સાથે તેની પ્રજાતિની બે માદા પણ રહેતી હતી. એકની ઉંમર 27 વર્ષ જેનું નામ નજીન છે અને 17 વર્ષની બીજી માદાનું નામ ફૅતુ છે.

   IVF ટેક્નિકથી આશા
   વૈજ્ઞાનિકો આઈવીએફ દ્વારા આ પ્રજાતિની સંખ્યા વધારવાનું કામ કરી રહી છે. હવે આ જ એક રસ્તો બચ્યો છે કે આઈવીએફની મદદથી માદા ગેંડાના એગ અને સૂડાનના સ્પર્મને સંગ્રહિત કરવામાં આવશે. આ પછી ભ્રૂણને દક્ષિણી સફેદ માદા ગેંડામાં પ્રત્યાર્પિત કરીને આ પ્રજાતિને બચાવી શકાય છે. સહારા આફ્રિકામાં આજે પણ દક્ષિણી સફેદ ગેંડાંઓ બચ્યા છે.

   50 હજાર ડોલર પ્રતિ કિલોના શીંગડા
   આંતરરાષ્ટ્રીય બજારમાં ઉત્તરી સફેદ ગેંડાના શિંગડાની કિંમત 50 હજાર ડોલર પ્રતિ કિલો છે. આ જ કારણ છે કે આ પ્રજાતિના ગેંડાંઓની સંખ્યા ઝડપથી ઓછી થઈ રહી છે, સોનાથી પણ મોંઘા શીંગડા હોવાના લીધે તેનો ધડાધડ શિકાર થઇ રહ્યો છે. 1970માં તેની સંખ્યા 20 હજાર હતી, જે ઘટતા-ઘટતા 1990માં 400 થઇ ગઈ. સૂડાનના મોત બાદ આ સંખ્યા હવે માત્ર 2 રહી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Worlds only white male rhino dies at age of 45
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top