ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Photo Feature» Worlds oldest light bulb still shining bright after 118 YEARS

  117 વર્ષથી સતત ચાલુ છે આ બલ્બ, 1901માં કરાયો હતો ON

  divyabhaskar.com | Last Modified - Feb 15, 2018, 11:49 AM IST

  વર્ષ 1920ના દાયકા સુધી એક વીજળીનો બલ્બ સરેરાશ 2500 કલાક ચાલતો હતો, આજે એક બલ્બ 1000 કલાકથી વધારે નથી ચાલતો
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ બલ્બની શોધ બાદ અત્યાર સુધી ઘણા ફેરફારો આવ્યા છે. લોકોએ સીએપએલનો ઉપયોગ કર્યો હવે એલઈડી લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ બધાની શરૂઆત એક સામાન્ય એવા બલ્બથી થઈ હતી. જો આ બલ્બની શોધ જ ના થઈ હોત તો કદાચ જ આજે આપણે સીએફએલ અને એલઈડી લાઈટ્સનો ઉપયોગ કરી શકતા. પરંતુ આજે અમે તમને જે બલ્બ વિશે જણાવી રહ્યા છીએ તે વર્ષ 1901થી એટલે કે 117 વર્ષથી સતત ચાલુ છે.

   જી હાં, કેલિફોર્નિયાના લિવરમોર શહેરમાં એક એવો બલ્બ છે જે લિવરમોરના એક ફાયર સ્ટેશનમાં લાગેલો છે અને વર્ષ 1901થી સતત ચાલુ રહ્યો છે. આ બલ્બ હજુ સુધી ફ્યૂઝ થયો નથી. આ બલ્બ 4 વોટ વીજળીથી ચાલે અને દિવસમાં 24 કલાક ચાલુ રહે છે. અહીંના કર્મચારીઓ પ્રમાણે, વર્ષ 1937માં પહેલી અને છેલ્લીવાર આ બલ્બ બંધ થયો હતો, તેનું કારણ એ હતું કે, અહીંયાની લાઈન ખરાબ થઈ ગઈ હતી. પરંતુ વાયર સરખા જોડ્યા બાદ તે ફરીથી ચાલુ થઈ ગયો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે, વર્ષ 2001માં આ બલ્બની 100મી વર્ષગાંઠ મનાવવામાં આવી હતી. આ પાર્ટીમાં બકાયદા સંગીત અને પાર્ટી થઈ હતી.

   હવે આ બલ્બને જોવા માટે દૂર-દૂરથી લોકો અહીંયા આવે છે. છેલ્લા 30 દાયકાથી અહીંયા આવનાર લોકોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. અહીંયા આવતા લોકોને જોઈને લાગે છે કે આ બલ્બ એ એક મ્યૂઝિયમ બની ગયો છે. વર્ષ 2013માં જ્યારે આ બલ્બ અંગે સીધું પ્રસારણ કરવામાં આવ્યું તો આ બલ્બ બંધ થઈ ગયો હતો. ત્યારે લોકોને એમ લાગ્યું કે, બલ્બ ફ્યૂઝ થઈ ગયો, પરંતુ બાદમાં ખબર પડી કે બલ્બ એકદમ સલામત છે. હકીકતમાં જે લાઈન બલ્બ સુધી પહોંચતી હતી તે 76 વર્ષ બાદ ખરાબ થઈ ગઈ. લાઈનનાં સમારકામ બાદ તેને ફરી ચાલુ કરવામાં આવ્યો તો તે ફરીવાર પ્રકાશ ફેંકવા લાગ્યો.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Worlds oldest light bulb still shining bright after 118 YEARS
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `