132 કરોડની કારની નંબર પ્લેટ, મુકેશ અંબાણી પણ નાખી દેશે મોંમાં આંગળા!

મુકેશ અંબાણીની BMW સહિત પર્સનલ ગાડીઓની કુલ કિંમત પણ આ નંબર પ્લેટ જેટલી નથી

divyabhaskar.com | Updated - Apr 10, 2018, 11:59 AM
132 કરોડની કારની નંબર પ્લેટ | Worlds most expensive car number plate F1 is out for sale

132 કરોડની કારની નંબર પ્લેટ, મુકેશ અંબાણી પણ નાખી દેશે મોંમાં આંગળા!.

ઇન્ટરનેશનલ ડેસ્ક: તમે લાખો-કરોડો રૂપિયા ખર્ચીને મોંઘામાં મોંઘી ગાડી ખરીદવાની વાત તો સાંભળી હશે પણ કરોડો રૂપિયા ખર્ચીને કોઈ નંબર પ્લેટ ખરીદી રહ્યું હોય તે પહેલીવાર સાંભળી રહ્યા હશો. સેલ માટે રાખવામાં આવી છે આ દુનિયાની સૌથી મોંઘી નંબર પ્લેટ છે. એક અંદાજ મુજબ આ નંબર પ્લેટની કિંમત એટલી ઊંચી છે કે મુકેશ અંબાણી હાલ BMW સહિત જે પર્સનલ ગાડીઓનો ઉપયોગ કરે છે તેની કુલ કિંમત પણ આટલી નથી. ભારતમાં કોઈ 1 લાખથી માંડીને 4 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરે તો માનવામાં આવે છે કે તેણે સૌથી મોંઘી નંબર પ્લેટ લીધી છે. પણ બ્રિટનમાં વેચાઈ રહેલી નંબર પ્લેટની જે કિંમત છે તેને સાંભળીને તમે હેરાન રહી જશો. બ્રિટન સરકારે 'F-1' નામની નંબર પ્લેટ સેલ પર રાખી છે જેની કિંમત 132 કરોડ રૂપિયા છે.

આગળ જુઓ, 'F-1' નંબર પ્લેટ જે કારમાં છે તેની વધુ તસવીરો...

132 કરોડની કારની નંબર પ્લેટ | Worlds most expensive car number plate F1 is out for sale
132 કરોડની કારની નંબર પ્લેટ | Worlds most expensive car number plate F1 is out for sale
132 કરોડની કારની નંબર પ્લેટ | Worlds most expensive car number plate F1 is out for sale
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App